WHOએ વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ જાહેર કર્યું એ ઇબોલા વાઇરસના 8 લક્ષણો
નવી દિલ્હી, 9 ઓગસ્ટ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO - ડબલ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ડોક્ટર માર્ગારેટ ચાને શુક્રવારે ઇબોલા વાઇરસને ઇન્ટરન્શનલ પબ્લિક હેલ્થ ઇમર્જન્સી (વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ) તરીકે જાહેર કર્યો છે. નોંધનીય છે કે પશ્ચિમ આફ્રિકામાં ફાટી નીકળેલી આ ભયંકર મહામારીએ 1,000થી વધારે લોકોનો ભોગ લઇ લીધો છે. ડબલ્યુએચઓના કહેવા અનુસાર આ ચેપી મહામારીને રોકવા માટે એક જ અક્સીર ઉપાય છે કે તેનો ચેપ લાગતા અટકાવવો જોઇએ.
નોંધનીય છે કે ઇબોલા વાઇરસનો સૌપ્રથમ કિસ્સો વર્ષ 1976માં કોંગોમાં નોંધાયો હતો. ત્યાર બાદ સમયાંતરે વિવિધ દેશોમાં તે જોવા મળતો રહ્યો છે. જો કે આ વર્ષે ઇબોલા મહામારીમાં એક સાથે પાંચ દેશો સપડાયા છે. જેમાં અત્યાર સુધીમાં અંદાજે 1800 કેસ નોંધાયા છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 1,000થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે.
ઇબોલા વાઇરસને પગલે ભારતે તેના તમામ એરપોર્ટ પર એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઇથોપિયા, કેન્ટા, અમિરાત્સ જેવી એરલાઇન્સમાં પશ્ચિમ આફ્રિકાના દેશોમાંથી આવતા મુસાફરોની ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇબોલા મહામારી ત્રાટકી છે એવા લાઇબિરિયામાંથી 50થી 60 લોકો ભારત આવ્યા છે. જેના કારણે ભારતમાં પણ ઇબોલા મહામારી ફેલાય તેવો ભય છે.

ઇબોલ વાયરસ શું છે?
- ઇબોલ વાયરસ છે અને તેનાથી ઇબોલા બિમારી (ઈવીડી) કે ઇબોલા રક્તસ્ત્રાવ (ઈએચએફ)થાય છે.
- વાયરસના સંપર્કમાં આવ્યાના બે દિવસ બાદ તેના લક્ષણો જાહેર થાય છે.
- ઇબોલા માટે કોઈ રસી નથી, તેના માટે કોઈ દવા શોધાઈ નથી.
- વાઇરસના ચેપથી ઓછામાં ઓછા 60 ટકા લોકો મૃત્યુ પામે છે.
- આ વાયરસ વાંદરા, ચામાચીડિયું અથવા શિયાળ અને સુઅરના લોહી કે શરીરના તરલ પદાર્થોથી ફેલાય છે.
- આ બિમારી માટે કોઈ જ નિદાન શોધાયું નથી.
- આ રોગના દર્દીઓને ઓરલ રિહાઇડ્રેશન થેરપી આપવામાં આવે છે.
- ઇબોલાના દર્દીઓને મીઠા અને ખારું પાણી ઉપરાંત પ્રવાહી પદાર્થો જ આપવામાં આવે છે.
- ગિનિ
- લાઇબેરિયા
- સિયરા લિયોન
- નાઇજીરિયા
- બેનિન
- સાઉદી અરેબિયા
- સ્પેન
- યુનાઇટેડ સ્ટેટ્સ
- કેનેડા

ઇલોબ ફેલાવવાનું કારણ અને ઇલાજ

આ છે ઇબોલા વાઇરસના લક્ષણો
અચાનક ભારે તાવ ચડે
શરીરમાં સતત નબળાઇ લાગે
નસો તૂટતી લાગે
માથામાં અસહ્ય દુઃખાવો થાય
ગળામાં ભારે દર્દ અનુભવાય
ઉલ્ટીઓ શરૂ થાય
બ્લિડીંગ થાય
અચાનક કીડની કે લીવર ફેઇલ થવું

કયા દેશોમાં ઇબોલા ફેલાયો છે?

કયા દેશોમાં ઇબોલા ફેલાયાની શંકા?

કયા દેશોમાં ફેલાવાની શક્યતા
પશ્ચિમ આફ્રિકાના રાજ્યોના આર્થિક સમુદાય
યુરોપીય સંઘ
હોંગકોંગ
ભારત
મોરક્કો
ફિલિપાઇન્સ
સેનેગલ
યુનાઇટેડ કિંગડમ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
