7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ, ખાતામાં આવી શકે છે 2 લાખ રૂપિયા
કેન્દ્રીય કર્મચારીઓને આવતા મહિને મોટી ભેટ મળી શકે છે. કર્મચારીઓના પગારમાં તો વધારો થશે જ, પરંતુ પગાર ખાતામાં પણ મોટી રકમ આવવાની આશા છે. કર્મચારીઓના ડીએમમાં વધારાની જાહેરાતની સાથે કેન્દ્ર સરકાર તેમના મોંઘવારી ભથ્થાની ચૂ
કેન્દ્રીય કર્મચારીઓને આવતા મહિને મોટી ભેટ મળી શકે છે. કર્મચારીઓના પગારમાં તો વધારો થશે જ, પરંતુ પગાર ખાતામાં પણ મોટી રકમ આવવાની આશા છે. કર્મચારીઓના ડીએમમાં વધારાની જાહેરાતની સાથે કેન્દ્ર સરકાર તેમના મોંઘવારી ભથ્થાની ચૂકવણી પણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીનો DA હજુ સુધી ચૂકવવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં, આશા છે કે જુલાઈમાં કર્મચારીઓને આ ભેટ મળી શકે છે.

કર્મચારીઓને મળી શકે છે ભેટ
કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં ભેટ મળી શકે છે. કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે છે. સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3 થી 4 ટકાનો વધારો થવાની સંભાવના છે. જો કે હજુ સત્તાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી છે.

બાકી DAની થઇ શકે છે ચુકવણી
વર્ષ 2020માં કોરોના રોગચાળા અને લોકડાઉનને કારણે સરકારે આર્થિક બોજ ઘટાડવા માટે કર્મચારીઓના વધેલા મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધ મૂક્યો હતો. કોવિડને કારણે ડીએ પર રોક લગાવવામાં આવી હતી, ત્યારબાદ 18 મહિનાના લાંબા અંતર પછી, સરકારે જૂન 2021 માં ફરીથી મોંઘવારી ભથ્થું ચૂકવવાનું શરૂ કર્યું. જો કે, જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીના DM બાકી ચૂકવવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા છે કે સરકાર આવતા મહિને 18 મહિનાના ડીએની ચુકવણી કરી શકે છે.

ખાતામાં આવી શકે છે 2 લાખ રૂપિયા
જો સરકાર બાકી ડીએ ચૂકવે છે, તો કર્મચારીઓના ખાતામાં એકસાથે મોટી રકમ આવશે. જો સમાચારનું માનીએ તો સરકાર કર્મચારીઓના બેંક ખાતામાં 2 લાખ રૂપિયા જમા કરાવી શકે છે. ડીએ ચૂકવવાના સરકારના નિર્ણય પછી, ગ્રેડ 1 ના કર્મચારીઓને 11880 થી 37000 રૂપિયા જ્યારે લેવલ 13 ના કર્મચારીઓને 144200 થી 218200 રૂપિયા મળી શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં કર્મચારીઓને 34 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
