દેશના 508 રેલવે સ્ટેશનના બદલાશે રૂપ, પીએમ મોદી આજે રાખશે આધારશીલા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 508 રેલવે સ્ટેશનને નવા ફ્લેવરમાં તૈયાર કરવાની આધારશીલા રાખશે. ખુદ પ્રધાનમંત્રી મોદી ટ્વીટ કરીને આની જાણકારી આપી હતી. તેમણે તેને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો.

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ 6 ઓગસ્ટે રેલવે સેક્ટર માટે ઐતિહાસિક દિવસ છે. સવારે 11 વાગે 508 રેલવે સ્ટેશનને ફરી નવા રુપ રંગમાં વિકસિત કરવાની આધારશીલા રાખવામાં આવી છે. ઐતિહાસિક અમૃત ભારત સ્કીમ અનુસાર આ કાર્યની શરુઆત આજે થશે.
આ કાર્યમાં કુલ 25000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પગલુ રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિકારી બદલાવ લાવશે. આ જીવનને સારુ બનાવશે. યાત્રીઓની સિવિધાને વધારશે. રેલવે સ્ટેશન સ્થાનિક સંસ્કુતિ, વિરાસત અને આર્કિટેક્ટના હોય તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે.
જણાવી દઇએ કે, જે 508 રેલવે સ્ટેશનની કાયા પલટ કરવાની તૈયારી કરવામાં આવી રહે છે દે દેશના અલગ અલગ રેલવે સ્ટેશન છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના 55-55 રેલવે સ્ટેશન બિહારના 49 મહારાષ્ટ્રના 44, પશ્ચિમ બંગાળના 37, મધ્યપ્રદેશના 34, અશમ 32, ઓડિસાના 25, પંજાબના 22, ગુજારત અને તેલંગાણાના 21-21, ઝારખંડના 20. આધ્રપ્રદેશ અને તમિલનાડુના 181-8, હરિયાણાના 15 અને કર્ણાટકના 13 રેલવે સ્ટેશનની કાયાકલ્પ કરવામાં આવશે.
આ રેલવે સ્ટેશન પર વેટિગ રુમ, લાઉંજ, લિફ્ટ, એક્સેલેટર, શોપિગ મોલ, કૈપફેટેરિયા, પ્લે એરિયા, બેગેજ સ્કેનર, સહિત તમામ સવિધાને સમાવેશ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને પુરો કરવાના લક્ષ્ય બે વર્ષ રાખવામાં આવ્યુ છે. રેલવે સ્ટેશન પર કાર પાર્કિગ, બાગબાની, બેચ, વોશબેશન, સીસીટીવી, એલિવેટર, ફુટ, ઓવરબ્રિજ, જેવી સુવિધા આપવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
