યુએઇમાં ગેરકાયદે રહેતા 45 હજાર ભારતીયો પરત ફરશેઃ રવિ

રવિએ પોતાના પત્રમાં કહ્યું છે,' 2007માં જાહેર કરવામાં આવેલી સર્વસાધારણ માફીમાં અંદાજે 40 હજાર લોકો યુએઇથી ભારત આવ્યા હતા. અમારા મિશનના એસ્ટિમેટના આધારે અંદાજે 45 હજાર ભારતીયો યુએઇમાં ગેરકાયદે રીતે રહી રહ્યાં છે જે સર્વસાધારાણ માફીની રાહ જોઇ રહ્યાં હતા.' યુએઇમાં જે લોકો રહે છે, તેમાં મોટાભાગના લોકો ગરીબ અને ઓછુ કમાતા કામદારો છે જે પોતાની એર ટિકિટની વ્યવસ્થા કરી શકે તેમ નથી અને ભારતીય કોમ્યુનિટી વેલ્ફેર ફંડ કે જેની રચના મંત્રાલય દ્વારા કરવામાં આવી છે તે આ માંગને પહોંચી વળે તેમ નથી, તેમ મંત્રીએ કહ્યું છે.
' હું તમામ મુખ્યમંત્રીઓને રજૂઆત કરુ છું કે તેઓ તેમના રાજ્યના જરૂરિયાતમંદ લોકો કે જે માફી યોજના હેઠળ યુએઇ છોડીને પરત ફરી રહ્યાં છે તેમને મફતમાં એર ટિકિટ્સ આપે. હું તમારી પાસેથી સમાનાધિકૃત પ્રતિક્રિયાની આશા સેવી રહ્યો છું.' તેવી રજૂઆત મંત્રીએ પોતાના પત્રમાં કરી છે.
યુએઇ સરકારના જણાવ્યા પ્રમાણે માફી યોજના જે લોકો ગેરકાયદે રીતે રહી રહ્યાં છે તે કોઇપણ જાતના દંડ વગર દેશ છોડી શકે છે અથવા તો તેઓ પોતાના વિઝાને કાયમી કરાવ્યા પછી દંડ ભરીને રહી શકે છે, આ પ્રક્રિયા ડિસેમ્બર 4થી ફેબ્રુઆરી 3 દરમિયાન કરવાની રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
