તામિલનાડુમાં એક સાથે 43 મોર મરેલા મળ્યા, ઝહેર આપ્યાની આશંકા
તામિલનાડુના મદુરે જિલ્લાના મરુથકૂલમ પાસે એક સાથે 43 મોર મરેલા મળી આવ્યાથી હડકંપ મચી ગયો છે
તામિલનાડુના મદુરે જિલ્લાના મરુથકૂલમ પાસે એક સાથે 43 મોર મરેલા મળી આવ્યાથી હડકંપ મચી ગયો છે. આ ઘટના વિશે મદુરે જિલ્લાના રેન્જ ઓફિસર એસ અરુમુગામ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બની શકે છે કે મોરે શુક્રવારે રાત્રે ઝેરીલું અનાજ ખાધું હોય જેના કારણે તેમની મૌત થઇ ગયી. તેમને આગળ જણાવ્યું કે તેમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળી ચુકી છે જેને આધારે તેઓ આગળની કાર્યવાહી કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે ગામના લોકોને મોરના કંકાલ મળ્યા હતા ત્યારપછી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.

પોલીસે આ વાતની આશંકા વ્યક્ત કરી છે કે ખેડૂતોએ મોરના અનાજમાં ઝેર નાખ્યું હોય શકે છે કારણકે તેઓ તેમની ઉપજને નુકશાન પહોંચાડી રહ્યા હતા. પરંતુ હજુ સુધી આમામલે કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી થયી. વન્ય અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
43 peacocks found dead at Maruthakulam near Madurai, today. S.Arumugam, the Range Officer at Madurai Wildlife Range, says 'Peacocks may have consumed paddy grains laced with poison on Friday night. We have received postmortem reports. Investigation is underway.' #TamilNadu pic.twitter.com/Q4ZiJoeYj7
— ANI (@ANI) August 5, 2018
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
