પાકિસ્તાની ફાયરિંગમાં આસિસટન્ટ કમાન્ડન્ટ સહિત 4 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાના ચાંબ્લિયાલ સેક્ટરમાં પાકિસ્તાનની ફાયરિંગમાં દેશના 4 જવાન શહીદ થઈ ગયા છે.
જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાના ચાંબ્લિયાલ સેક્ટરમાં પાકિસ્તાનની ફાયરિંગમાં દેશના 4 જવાન શહીદ થઈ ગયા છે. બુધવારની સવારે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ જેમાં એક આસિસટન્ટ કમાન્ડન્ટ સહિત ચાર જવાન શહીદ થઈ ગયા. ફાયરિંગમાં ત્રણ જવાન ઘાયલ પણ થયા છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગનો સેના જડબાતોડ જવાબ આપી રહી છે.

શહીદ જવાનોના નામ છે આસિસટન્ટ કમાન્ડન્ટ જતિન્દર સિંહ, એએસઆઈ રામ નિવાસ, એએસઆઈ રજનીશ કુમાર અને કોન્સ્ટેબલ હંસરાજ. હુમલામાં ત્રણ જવાન પણ ઘાયલ થયા છે જેને મિલેટ્રીની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
#Visuals from Government Medical College Jammu: One Assistant Commandant, one Sub-Inspector and two soldiers of Border Security Force (BSF) lost their lives in ceasefire violation by Pakistan in Chambliyal sector of Samba. Three BSF jawans have been injured #JammuAndKashmir pic.twitter.com/RDUx8QxvjJ
— ANI (@ANI) June 13, 2018
One Assistant Commandant, one Sub-Inspector and two soldiers of Border Security Force (BSF) today lost their lives in ceasefire violation by Pakistan in Chambliyal sector of Samba. #JammuAndKashmir pic.twitter.com/5NTSBWKzDV
— ANI (@ANI) June 13, 2018
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
