ઉત્તરાખંડના દહેરાદુન, ઉથ્તરકાશી અને ટિહરીમાં ભૂંકપના ઝટકા ઉનુભવા
ઉત્તરાખંડની રાજધાની દહેરાદુમાં રવિવારે સવારે ભૂંકંપના ઝટકા અનુભાવાયા હતા. નેશલનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, દેવભૂમિ ઉતરાખંડની રાજધાની દહેરાદૂન, તરકાશી અને ટિહરીમાં ભૂકંપના ઝટકા ઉનભવાયા હતા. આ ત્રણ જિલ્લાઓમાં ભૂંકપ 8:
ઉત્તરાખંડની રાજધાની દહેરાદુમાં રવિવારે સવારે ભૂંકંપના ઝટકા અનુભાવાયા હતા. નેશલનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, દેવભૂમિ ઉતરાખંડની રાજધાની દહેરાદૂન, તરકાશી અને ટિહરીમાં ભૂકંપના ઝટકા ઉનભવાયા હતા. આ ત્રણ જિલ્લાઓમાં ભૂંકપ 8:33 મિનિટે રિક્ટર સ્કેલની તિવ્રતા 4.7 માપવામાં આવી હતી. અત્યાર સુધી કોઇ જાનહાનીના સમચાર પ્રાપ્ત થયા નથી.

રિપોર્ટ અનુસાર ભૂકંપની અસર ભારતની સાથે સાથે ચીનમાં પણ જોવા મળી છે. ભૂકંપનું કેન્દ્ર ચિન્યાલીસોર થી 35 કિમી દૂર હોવાનું માનવામાં આવી છે. એનસીએસે જણાવ્યું છે કે, ભૂકંપ ઉત્તરકાશીથી 14 કિમી પૂર્વ દક્ષિણ પૂર્વમાં 30.67 અક્ષાંશ અને 78.60 દેશાંતર સાથે 5 કિમીના ઉઠાણમાં મળી આવ્યુ છે.
તમને જણાવી દઇએ કે, આ પહેલા 1 નવેમબરના રોજ મધ્યપ્રદેશના જબલપુર અને તેની આસપાના એરિયામાં ભૂંકપના ઝટકા અનુભવાયા હતા. જબલપુર સહિતના આસપાસના વિસ્તારમાં ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ 4.3 હતી. ભૂકંપ સવારે 8:43 મિનીટે આવ્યો હતો. ભૂંકપનું કેન્દ્ર બિન્દુ પચમઠી થી 216 કિમી દૂર 10 કિમી ઉંડાઇ પર હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
