સુકુમામાં 34 નક્સલીઓએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું
છત્તીસગઢમાં પોલીસને એક મોટી સફળતા મળી છે અહીં 34 જેટલા નક્સલીઓ ઘ્વારા પોલીસ સામે આત્મસમર્પણ કરવામાં આવ્યું છે.
છત્તીસગઢમાં પોલીસને એક મોટી સફળતા મળી છે અહીં 34 જેટલા નક્સલીઓ ઘ્વારા પોલીસ સામે આત્મસમર્પણ કરવામાં આવ્યું છે. આ બધા જ નક્સલીઓએ સોમવારે સુકુમામાં પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે. આત્મસમર્પણ કરનારમાં મહિલા નક્સલી પણ શામિલ છે. આ લોકોએ સુકુમા એસપી સામે ઍરબોર ચોકીમાં આત્મસમર્પણ કર્યું છે.

આ બધા જ નક્સલીઓ પર હિંસાના બધા જ મામલા છે. તેવી સ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં નક્સલીઓનું ચૂંટણી પહેલા આત્મસમર્પણ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ત્રણ દિવસ પહેલા 6 એપ્રિલે પણ 9 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. આત્મસમર્પણ કરતા નક્સલીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ પ્રશાશનની નીતિઓથી પ્રભાવિત થઈને આવું કરી રહ્યા છે અને તેઓ નક્સલીઓની ખોખલી વિચારધારાથી કંટાળી ચુક્યા છે. એટલા માટે તેઓ સમાજની મુખ્ય ધારા સાથે જોડાવવા માંગે છે.
આપને જણાવી દઈએ કે સામાન્ય ચૂંટણીના પહેલા તબક્કાના ત્રણ દિવસ પહેલા જ નક્સલીઓનું આતમસમર્પણ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. 11 એપ્રિલે પહેલા તબક્કાની ચૂંટણી થશે જયારે 23 મેં દરમિયાન ચૂંટણી પરિણામ જાહેર થશે. ધ્યાન આપવા જેવી બાબત છે કે સુપ્રીમકોર્ટે બધા જ સંસદીય વિસ્તારમાં 5 વિવિપેટ મશીનોને એવીએમથી કોર્સ ચેક કરવાનો આદેશ આપ્યો છે. એટલા માટે ચૂંટણી પરિણામોને જાહેર કરવામાં મોડું થઇ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
