લદાખમાં અનુભવાયો ભુકતંપનો આંચકો, રિએક્ટર પર 3.6ની તીવ્રતા મપાઇ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે સવારે લેહ લદ્દાખમાં ભુકંપ આવ્યો હતો. ઉલ્લેખનિય છેકે રિક્ટર સ્કેલ પર 3.6 ની તીવ્રતા મપાઇ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લદ્દાખમાં ભૂકંપનું મુખ્ય કેન્દ્ર
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે સવારે લેહ લદ્દાખમાં ભુકંપ આવ્યો હતો. ઉલ્લેખનિય છેકે રિક્ટર સ્કેલ પર 3.6 ની તીવ્રતા મપાઇ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લદ્દાખમાં ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ હતું. ઉલ્લેખનીય છે કે અહીં હાલ ભૂકંપને કારણે કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.

Earthquake of Magnitude:3.6, Occurred on 21-07-2021, 04:57:46 IST, Lat: 34.20 & Long: 77.78, Depth: 200 Km ,Location: 19km ENE of Leh, Laddakh, India for more information download the BhooKamp App https://t.co/kuG6xMoVNG @Indiametdept @ndmaindia pic.twitter.com/akwYf4L31j
— National Center for Seismology (@NCS_Earthquake) July 20, 2021
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
