Madhya Pradesh Election : 28 મીં ચૂંટણી અને પીએમ બનવાનું સપનુ, જાણો કોણ છે મધ્ય પ્રદેશના ધરતી પકડ ઉમેદવાર?
રાજ્યોની વિધાનસભા ચૂંટણી વચ્ચે મધ્યપ્રદેશના એક ઉમેદવારની ખુબ ચર્ચા થઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ઉમેદવાર આ 28 મીં ચૂંટણી લડી રહ્યા છે. તેને લોકો મધ્ય પ્રદેશના ધરતી પકડ કહી રહ્યા છે.
ધરતી પકડ એ વ્યક્તિનું નામ છે જેની પાસે ભારતમાં સૌથી વધુ ચૂંટણી લડવાનો અને હારવાનો રેકોર્ડ છે. આવી જ રીતે મધ્યપ્રદેશમાં પણ આનંદ કુશવાહ 28મી વખત ચૂંટણી લડી રહ્યા છે.

આ પહેલા તેમણે ઘણા પ્રકારની ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવી હતી. જો કે તે ક્યારેય જીત્યા નથી. આનંદ કુશવાહાએ અત્યારસુધીમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સાંસદ, ધારાસભ્ય, કાઉન્સિલર જેવી ચૂટણીઓમાં ઉમેદવારી નોંધાવી છે.
તેમનું ઘણી વખત નોમિનેશન રદ પણ કરવામાં આવ્યું છે અને ઘણી વખત સિક્યોરિટી ડિપોઝિટ પણ જપ્ત થઈ છે. આ હોવા છતાં તેમને વિશ્વાસ છે કે તે એક દિવસ દેશના વડાપ્રધાન બનશે. તે ચા વેચવાનું કામ કરે છે અને એટલા માટે તે કહે છે કે પીએમ મોદીની જેમ તે પણ એક દિવસ વડાપ્રધાન બનશે.
આનંદ કુશવાહા ગ્વાલિયર ગ્રામીણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે તે બસપાની ટિકિટ પર ચૂંટણી લડ્યા છે. તેમના ચૂંટણી પ્રચારની શૈલી તદ્દન અલગ છે. તેમનું ચૂંટણી પ્રતીક હાથી છે પરંતુ તેઓ સાઇકલ પર સવાર થઈને પ્રચાર કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
