જાણો: અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમના 25 નામ
અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમની શોધમાં ભારતીય પોલીસ આકાશ જમીન એક કરી રહી છે. ઇન્ટરપોલે માહિતી આપી છે કે દાઉદ ઇબ્રાહીમને પકડી પાડવા માટે એક નવી જ ફાઇલ તૈયાર કરવામાં આવી છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છેકે દાઉદ પાસે કુલ 11 પાસપોર્ટ છે, જેમાંથી 6 ભારતમાંથી જ ઇશ્યુ કરવામાં આવ્યા છે.
સૌથી મહત્વની જાણકારી એ પ્રાપ્ત થઇ રહી છે કે દાઉદના જુદા જુદા 25 નામ છે. જેનો ઉપયોગ તે આખીય દુનિયામાં ગુના કરવા માટે કરે છે. એવામાં ઇન્ટરપોલ દ્વારા દાઉદ ત્યાં સુધી ટ્રેક નહીં થઇ શકે જ્યાં સુધી પાકિસ્તાન મદદ ન કરે.
તેનું કારણ એ છેકે દાઉદ પાકિસ્તાનની પનાહમાં છે. તમને જણાવી દઇએ કે દાઉદના બધાં જ નામ વાંચવામાં એક જેવા જ છે. બસ Spellingમાં થોડી હેરાફેરી છે. આમ હોવાનું કારણ એ છેકે માત્ર Spelling બદલવાથી પાસપોર્ટ અલગ થઇ જાય છે.

દાઉદ ઇબ્રાહીમના 25 નામ
1). અબ્દુલ હમીદ અબ્દુલ અઝીઝ
2). અનીઝ ઇબ્રાહીમ
3). અઝીઝ દિલીપ
4). શેખ ઇબ્રાહીમ

દાઉદ ઇબ્રાહીમના 25 નામ
5). દાઉદ હસન ખેખ ઇબ્રાહીમ કસકર
6). દાઉદ ઇબ્રાહીમ મેમન
7). દાઉદ ઇબ્રાહીમ મેમન કાસ્કર

દાઉદ ઇબ્રાહીમના 25 નામ
8). દાઉદ હસન શેખ ઇબ્રાહીમ કાસ્કર
9). દાઉદ ઇબ્રાહીમ
10). દાઉદ હસન ઇબ્રાહીમ કાસ્કર

દાઉદ ઇબ્રાહીમના 25 નામ
11). દાઉદ હસન
12). દાઉદ હસન શેખ
13). દાઉદ ઈબ્રાહીમ

દાઉદ ઇબ્રાહીમના 25 નામ
14). દાઉદ ઈબ્રાહીમ કાસ્કર
15). દાઉદ ઈબ્રાહીમ મેમન
16). દાઉદ સાબરી

દાઉદ ઇબ્રાહીમ મેમન
17). દાઉર્દ ઇબ્રાહીમ
18). દોઉદ હસન શેખ ઇબ્રાહીમ
19). હિઝારત

દાઉદ ઇબ્રાહીમ મેમન
20). ઈબ્રાહીમ શેખ મોહમ્મદ અનીસ
21). કાસ્કર દાઉદ હસન
22). શેખ દૌદ હસન

દાઉદ ઇબ્રાહીમ મેમન
23). શેખ ઇસ્માઇલ ઇબ્રાહીમ
24). શેખ મોહમ્મદ ઇસ્માઇલ અબ્દુલ રહેમાન
25). શેખ દાઉદ હસ્સન
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
