જાણો ભારતની બહાર અંડરવર્લ્ડ ડોન દાઉદ કયા નામોથી ઓળખાય છે
અંડરવર્લ્ડ ડોન અને ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહિમની શોધ ભારતની ગુપ્તચર એન્જસી યુદ્ધસત્તર પર કરી રહી છે. ઇન્ટપોલે આપેલી જાણકારી મુજબ દાઉદ ઇબ્રાહિમને ટ્રેક કરવા માટે નવી ફાઇલ તૈયાર કરવામાં આવી છે. ઇન્ટરપોલે જણાવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમની પાસે 11 પાસપોર્ટ છે. જેમાંથી 6 પાસપોર્ટ ભારતના પણ છે.
એટલું જ નહીં ઇન્ટરપોલે તેવું પણ જણાવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમના 25 અલગ અલગ નામ છે. જેનો ઉપયોગ પુરી દુનિયામાં ક્રાઇમ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. ઇન્ટરપોલ દાઉદને ત્યાં સુધી સીધી રીતે ટ્રેક નહીં કરી શકે જ્યાં સુધી પાકિસ્તાન આ મામલે તેને યોગ્ય પુરુવા ના આપે.
વધુમાં તમને જણાવી દઇએ કે દાઉદના આ તમામ નામો એક સરખા જ છે પણ તેની સ્પેલિંગ અલગ અલગ છે જેથી તે નવો પાસપોર્ટ બનાવી શકે છે. અને આ દ્વારા પોલિસના સંકંજામાંથી બચી શકે છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

દાઉદ ઇબ્રાહિમના નામોનું લિસ્ટ
1. અબ્દુલ હમીદ અબ્દુલ અજીજ
2. અનીસ ઇબ્રાહિમ
3. અજીજ દિલિપ
4. શેખ ઇબ્રાહિમ

દાઉદ ઇબ્રાહિમના નામોનું લિસ્ટ
5. દાઉદ હસન ખેખ ઇબ્રાહિમ કસકર
6. દાઉદ ઇબ્રાહિમ મેમણ
7. દાઉદ ઇબ્રાહિમ મેમણ કાસ્કર

દાઉદ ઇબ્રાહિમના નામોનું લિસ્ટ
8. દાઉદહસન શેખ ઇબ્રાહિમ કાસ્કર
9. દાઉદ ઇબ્રાહિમ
10. દાઉદ હસન ઇબ્રાહિમ કાસ્કર

દાઉદ ઇબ્રાહિમના નામોનું લિસ્ટ
11. દાઉદ હસન
12. દાઉદ હસન શેખ
13. દાઉદ ઇબ્રાહિમ

દાઉદ ઇબ્રાહિમના નામોનું લિસ્ટ
14. દાઉદ ઇબ્રાહિમ કાસ્કર
15. દાઉદ ઇબ્રાહિમ મેમણ
16. દાઉદ સાબરી

દાઉદ ઇબ્રાહિમના નામોનું લિસ્ટ
17. દાઉદ ઇબ્રાહિમ
18. દોઉદ હસન શેખ ઇબ્રાહિમ
19. હિજારત

દાઉદ ઇબ્રાહિમના નામોનું લિસ્ટ
20. ઇબ્રાહિમ શેખ મોહમ્મદ અનીસ
21. કાસ્કર દાઉદ હસન
22. શેખ દૌદ હસન

દાઉદ ઇબ્રાહિમના નામોનું લિસ્ટ
23. શેખ ઇસ્માઇલ ઇબ્રાહિમ
24. શેખ મોહમ્મદ ઇસ્માઇલ અબ્દુલ રહમાન
25. શેખ દાઉદ હસ્સન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
