Happy New Year 2020: જાણો આગામી વર્ષે ક્યારે અને કેટલી રજાઓ મળશે
Happy New Year 2020: જાણો આગામી વર્ષે ક્યારે અને કેટલી રજાઓ મળશે
રજાઓ મામલે નવું વર્ષ બધા જ માટે સારુ રહેવાનું છે. ખાસ કરીને સરકારી કર્મચારીઓ માટે. 2019 કરતા 2020માં રજાઓ માટેની ઘણી તક મળશે. આ વર્ષે ઘણા તહેવાર એવા છે, જે વીક એન્ડમાં આવે છે. નવા વર્ષમાં ઘણા તેહવાર શનિવારે અને રવિવારે આવે છે. તેનાથી રજાઓ માટે સારો પ્લાન થઈ શકે છે. તો ચાલો જાણીએ 2020માં કેટલી રજાઓ મળશે.

1 જાન્યુઆરી, બુધવાર - નવું વર્ષ
14 જાન્યુઆરી, મંગળવાર - લોહડી
15 જાન્યુઆરી, બુધવાર - પોંગલ, ઉત્તરાયણ, મકરસંક્રાતિ
23 જાન્યુઆરી, ગુરુવાર - સુભાષચંદ્ર બોઝ જયંતી
26 જાન્યુઆરી, રવિવાર - ગણતંત્ર દિવસ
29 જાન્યુઆરી, બુધવાર - વસંતપંચમી, સરસ્વતી પૂજા
ફેબ્રુઆરી 2020
21 ફેબ્રુઆરી, શુક્રવાર – મહાશિવરાત્રિ
માર્ચ 2020
1 માર્ચ, બુધવાર – બેન્કોની રજા
2 માર્ચ, ગુરુવાર – રામનવમી
3 માર્ચ, શુક્રવાર - ચૈત્ર નવરાત્રિ પારણા
8 માર્ચ, બુધવાર – હનુમાન જયંતી
13 માર્ચ, સોમવાર – બૈસાખી
14 માર્ચ, મંગળવાર – આંબેડકર જયંતી
26 માર્ચ, રવિવાર – અખાત્રીજ
જૂન 2020
23 જૂન, મંગળવાર – જગન્નાથ રથયાત્રા
જુલાઈ 2020
5 જુલાઈ રવિવાર – ગુરુ પૂર્ણિમા
23 જુલાઈ, ગુરુવાર – હરિયાળી ત્રીજ
25 જુલાઈ, શનિવાર – નાગ પંચમી
ઓગસ્ટ 2020
3 ઓગસ્ટ, સોમવાર – રક્ષાબંધન
6 ઓગસ્ટ, ગુરુવાર – કજરી ત્રીજ
12 ઓગસ્ટ, બુધવારે – જન્માષ્ટમી
15 ઓગસ્ટ, શનિવાર – સ્વતંત્રતા દિવસ
21 ઓગસ્ટ, શુક્રવાર – હરતાલિકા ત્રીજ
22 ઓગસ્ટ, શનિવાર – ગણેશ ચતુર્થી
31 ઓગસ્ટ, સોમવાર – ઓણમ/થિરુવોનમ
ઓક્ટોબર 2020
2 ઓક્ટોબર, શુક્રવાર – ગાંધીજયંતી
17 ઓક્ટોબર, શનિવાર – શારદીય નવરાત્રિ
24 ઓક્ટોબર, શનિવાર – દુર્ગા મહાનવમી પૂજા, દુર્ગાષ્ટમી પૂજા
25 ઓક્ટોબર, રવિવાર – દશેરા, શારદીય નવરાત્રિ પૂજા
નવેમ્બર 2020
4 નવેમ્બર, બુધવાર – કરવ ચૌથ
13 નવેમ્બર, શુક્રવાર – ધનતેરસ
14 નવેમ્બર, શનિવારે – દિવાળી, બાળદિવસ
15 નવેમ્બર, રવિવાર – ગોવર્ધન પૂજા
16 નવેમ્બર, સોમવાર – ભાઈબીજ
20 નવેમ્બર, શુક્રવાર – છઠ પૂજા
ડિસેમ્બર 2020
25 ડિસેમ્બર, શુક્રવાર – ક્રિસમસ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
