Rudraprayag Landslide: ગૌરીકુંડમાં લેન્ડસ્લાઇડ, 20 લોકો ગાયબ, સર્ચ ઓપરેશન ચાલુ
ઉતરાખંડના ગૌરીકુડમાં કેદારનાથ યાત્રા માર્ગ પર ગયા અઠવાડીયે ભારે ભૂસ્ખલન થયુ હતુ. જેમા ત્રણ લોકોના મૌત થયા હતા. અને 20 લોકો અત્યાર સુધી ગુમ થયેલ છે. ગુમ થયેલ યાત્રીઓને શોધવામાં આવી રહ્યા છે. સ્થિતિને લઇને એસડીઆરએફના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, રેસ્ક્યુ હજી ચાલી રહ્યુ છે.

એસડીઆરએફ અધિકારીએ અનુસાર જિલ્લા આપદા પ્રબંધન વિભાગ, જિલ્લા પોલીસ અને જલ પોલીસ અને ફાયરની બ્રિગેડની ટીમ દ્વારા તલાસ કરવામાં આવી રહી છે. ઉતરાખંડના પોલીસ મહાનિર્દેશક અશકો કુમારે રિવિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યુ હતુ કે, ભૂસ્ખલન પીડિત પરીવારના 20 નવા કવર ઉપલબ્ધ કરવા માટે કહેવામા આવ્યુ છે.
ઉતરાખંડ ડીજીપી અશોક કુામારે કહ્યુ કે, ઠગૌરીકંડમાં કેદારનાથ યાત્રા માર્ગ પર થયેલી ભારે ભૂસ્ખલનમાં ત્રણ લોકોની મૌત થઇ ગઇ છે. અને 20 લોકો ગાયબ થયેલ છે."તેમણે વધુમાં જણવ્યુ હતુ કે, 17 લોકો નેપાલી મૂળના છે .અને ભૂસ્ખલનથી હજી ગાયબ છે. ગુમ થયેલ લોકોને 17 નેપાલ મૂળના લોકોને પોલીસ દ્વારા તલાશ કરવામાં આવી રહી છે .
ગયા અઠવાડીયે ચાર ઔગસ્ટની અધિકારીત કેદારનાથ યાત્રા માર્ગ પર ગૌરીકુડ દતપુલ નજીક થયેલ ભૂસ્ખલનમાં ઘણા લોકો ગમ થયેલ છે. જેમી તલાસ કરવામાં આવી રહી છે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
