Uttarakhand માં ખરાબ હવામાન, 200 વર્ષ જુનૂ ઝાડ પડતા 2 લોકો ના મૌત
Uttarakhand ના જ્વાલાપુર વિસ્તારમં વરસાદ અને તોફાનના સમાચાર સામે આવ્યા છે. મૌસમ ખરાબ હોવાને લીધે 200 વર્ષ જુનુ ઝાડ પડી ગયુ હતુ. અચાનક વિશાળ ઝાડ પડી જવાથી ઘણા લોકો તેની નીચે દબાયા હતા.

હરિદ્વારના એસએસપી અજય સિહે જ્વાલાપુરની દુર્ઘટના અંગે જણાવ્યુ હતુ કે, જુના અને બહુ મોટા ઝાડના પડવાથી ઘણા લોકો તેની નીચે દબાયા હતા.તેમણે જણાવ્યુ હતુ કે, લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યુ હુ કે, રેસ્ક્યુ બાદ ચાર લોકોને સ્થાનીક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. એસએસપી અજય સિહે જણાવ્યુ હતુ કે, ચમગાદર ટાપુ પાસે ઝાડ પડવાથી સૌનીપતના એક પર્યટકનુ મૌત થયુ છે.
દુર્ઘટના બાદ હરિદ્વારાના હરિમિલાપ મિશન સરકાર હોસ્પિટલમાં ડી અનસ જાહિદે જણાવ્યુ હતુ કે, 5 લોકોને હોસ્પિટલમાં લાવામાં આવ્યા હતા. જેમાથી બે લોકોની મૌત થઇ ગયા છે. એક દર્દીને એમ્સ ઋષિકેશ રેફર કરવામાં આવયા છે.
Uttarakhand | Due to rain & storm, a 200-year-old tree fell in the Jwalapur area & many people got buried under it. All four people have been rescued & sent to a govt hospital. A tourist from Sonipat died after a tree fell on him near Chamgadar Tapu: Ajay Singh, SSP Haridwar… pic.twitter.com/nkPbPtOvoF
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 23, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
