પ્રેરણારુપ બની બબિતાના હિમ્મતે બદલી દિધી તસવીર, પહાડમાથી બનાવ્યો રસ્તો, અગ્રોઠાનું પાણીની સમ્સ્યા દુર
બિહારની માઉન્ટેન મેન દશરથ માંઝીની જેમ બુદેલખંડમાં 19 વર્ષની બબીતાએ રાજપુતે બહેનપણીઓ સાથે મળીને એક પહાડ તોડી પાડ્યો. છથરપુર જિલ્લામાં અગ્રોઠા ગામમાં સિદોઓ થી પાણીની તંગી રહે છે. પાણીની સમસ્યાને સામે મહિલાઓ સંઘર્ષ કરતી રહી છે. પરંતુ બબીતા અને બહેનપણીઓએ અથાક મહેનતથી ગામનું સુકાયેલુ તળાવ હવે ગરમીમાં પણ ભરેલુ રહે છે. પ્રધાનમંત્રી મોદીએ પણ બબીતાને રિયર હિરો ગણાવી છે.

મધ્યપ્રેદશના બુદેલ ખંડના છતરપુર જિલ્લાના અગ્રોઠ ગામમાં ઘણા પહાડ અને દુષ્કાળની માર જીલી રહ્યો છે. પરતુ હવે આ ગામમાં પાણીની જરા પણ સમસ્યાા નથી. તેનો શ્રેય ગામની દિકરી બબીતા રાજપુત અને તેની બહેનપણીઓને જાય છે. ફક્ત બે વર્ષમાં તેમણે ગામમાં તાસીર બદલી દિધી હતી. અને ભીષણ પાણીની સમસ્યાથી ગામને મુક્ત કરી દિધુ હતુ. 19 વર્ષીય બબીતાએ ફક્ત 17 વર્ષની ઉરમાં પરમાર્થ સમાજસેવી સંસઅથા સાથે મળીને માર્ગદર્શન બાદ ગામની આસબાસની ચેકડેમ બનાવ્યા હતા. પાણી આવ્યો તો તેમનો આત્મ વિશ્વાસમાં વધારો થયો હતો. અને ફરી તળાવને ભરવા માટે પહાડ ચીરીને નહેર બનાવીને પાણીથી તળાવને ભરવાની શરુઆત કરી હતી.
મધ્યપ્રદેશના બંદુલખંડથી લઇને છતરપુર જિલ્લામાં બુદેલખંડમાં પરમાર્થ સમાજસેવા સંસ્થા સહિત મહિલાઓએ ઘણા સમુહ કામ કરી રહ્યા છે. તેમા મહિલાઓ જલ સંરચનાઓને પુર્જીવિત કરવાામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ મહિલાઓને જલ સહિલિયા નામ આપવામાં આવ્યુ છે. પૂર્વમાં છતરપુરની મહિલાઓને દેશની રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ પણ સમ્માનિત કરી ચૂક્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
