Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાના 1515 નવા કેસ સામે આવ્ય, 6 થી વધુ દર્દીના મૌત, પોઝિટિવિટી રેટ 26 ટકા પર
દિલ્હીમાં આરોગ્ય વિભાગ તરફથી કોરોના સક્રમણની આપવામાં આવેલ માહિતી આનુસાર રાજ્યમાં ઘાતક વાયરસની પોઝિટિવિટી દર 26.46 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાનાથી 6 થી વાધારે દર્દીઓની મૌત થઇ ચૂકી છે. વાયરસ સંક્રમણના 1515 નવા કેસા નોધાયા છે. જ્યારે1734 કોરોના દર્દીઓ કિકવર થઇને રજા આપવામાં આવી છે. સમગ્ર દિલ્હીમાં રાજ્યમાં 4756 એક્ટિવ કેસ છે.

દિલ્હી સિવાય એનસીઆરમાં કોરોનાના મામલ ઝડપથી વધી રહ્યા છએ. ગુરુગ્રામમાં કોરોનાના 466 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે શુક્રવારે અંહિયા કોરોનાના 598 નવા કેસ નોધાયા છે. 22 એપ્રિલના કોરોના સંક્રમણના 6500 કેન સામે આવ્યા હતા. ગુરુગ્રામમાં કોરોના સક્રિયા મામલાની સંખ્યા 2725 છે. જ્યારે ફરીદાબાદમાં શનિવારે 93 નવા કેસ નોધાયા હતા. તો ગાઝિયાબાદમાં કોરોના સંક્રમણના 56 નવા કેસ સામે આવ્યા છે.
શનિવારે આરોગ્ય વિભાગના આકંડા અનુસાર નોએડામાં કોરોનાના 114 નવા કેસ સામે આવ્યા છે. નોએડામાં નવા દર્દીઓમાં ચાર ને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં 755 એક્ટિવ કેસ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
