મહારાષ્ટ્ર: ઠાણેમાં સમૃદ્ધિ હાઇવે નિર્ણાણ દરમિયાન ગર્ડર લોન્ચિગ મશીન પડતા 14 લોકોની મૌત 3 ઘાયલ
મહારાષ્ટ્રના ઠાણેમાં એક મોટી દુર્ઘટના બની હતી . જેમા શાહપુર પાસે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઇવે નિર્માણ દરમિયાન ગાર્ડન લોન્ચિગ મશીન પડતા 14 લોકોના મૌત થઇ ગઇ હતી. જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા. જાણવા મળતી જાણકારી અનુસાર, મશીનનો ઉપયોગ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઇવેના ત્રીજા ચરણના નિર્માણમાં કરવામાં આવ્યુ હતુ.

પુલ તૈયાર કરવામાં મશીનનો ઉપયોગ થઇ રહ્યો હતો. આ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન લગભગ 100 ફુટની ઉચાઇ પર થી પડી હતી. જાણવા મળી રહ્યુ છે કે, કાટમાળમાં હજી ઘણઆ લોકો દડાયેલા છે . સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
શાહપુર પોલીસ અનુસાર ત્રણ ઘઆયલોને શાહપુર તાલુકાના એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે . મૃતકોના શબને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે . બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યુ છે . આશંકા છે કે, મરનારની સંખ્યા વધી શકે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
