ભારતની 10 ખરાબ બાબતો જેને તમે કરશો 'hate'
જે લોકોને યાત્રા કરવી ગમે છે, તેમને દરેક પળે નવા-નવા સ્થાન શોધવાનો શોખ હોય છે. આ શોખના કારણે તેમને નવા સ્થાન, ભોજન, સંસ્કૃતિ અને માણસોને મળવાની તક મળે છે. ભારતમાં પણ એક એવો દેશ છે, જ્યાં ઘણા ટૂરિસ્ટ્સ યાત્રા માટે આવે છે. કોઇ ગોવાના બીચ પર સમય વિતાવે છે તો કોઇ મંદિરો અને ગંગા ન્હાવા આવે છે. અહીં જે કોઇ આવે છે તે અહીંના રંગે રંગાય જાય છે. ભારતમાં એવી ઘણી વસ્તુઓ છે જે ટૂરિસ્ટ્સને પસંદ પડે છે અને ક્યારેક પસંદ નથી પડતી. દાખલા તરીકે, અહીંના ઐતિહાસિક સ્થાનો તમને આકર્ષી શકે છે પણ અહીંની પાનની પીચકારી અને ઘોંઘાટવાળા રસ્તાઓથી તમે કંટાળી જશો.
જો તમે પણ ભારતમાં ફરવાનું વિચારી રહ્યાં છો તો ભારતની કેટલીક ખરાબ વાતોને જાણવી તમારા માટે જરૂરી છે. આમ કરવાથી તમે અહીં આવવા માટે સંપૂર્ણપણે તૈયાર થઇ જશો અને તમને એટલું ખરાબ નહીં લાગે જેટલું અહીં આવીને લાગે છે. ચાલો તસવીરોના માધ્યમથી આવી બાબતો વિશે જાણીએ.

ભારતની 10 ખરાબ બાબતો જેને તમે કરશો 'hate'
રસ્તા પર બેસેલા ભિખારી
તમને ટ્રાફિક સિગ્નલ અથવા તો મંદિર પર મોટી માત્રામાં ભિખારીઓ બેસેલા જોવા મળશે, જેમની દયનીય સ્થિતિ નિહાળીને તમને તેમના પર દયા આવી જશે.

ભારતની 10 ખરાબ બાબતો જેને તમે કરશો 'hate'
એક બાઇક પર ત્રણ સવારી
ભલે ભારતમાં ત્રિપલ સવારી ગેરકાયદેસર હોય પરંતુ અહીં લોકો આ રીતે મુસાફરી કરવી વધારે પસંદ કરે છે. એટલે સુધી કે હેલમેટ ના પહેરવી એ પણ એક અનોખો શોખ ગણાય છે.

ભારતની 10 ખરાબ બાબતો જેને તમે કરશો 'hate'
ટ્રાફિક જામ કરતી ગાય
અહીં મોટાભાગના રસ્તાઓ પર ગાય તમારો રસ્તો રોકીને બસેલી જોવા મળશે. તેનાથી ઘણી વાર ટ્રાફિક જામ થઇ જાય છે.

ભારતની 10 ખરાબ બાબતો જેને તમે કરશો 'hate'
બસમાં લટકેલા લોકો
આ જોઇને તમને જરૂર ઝટકો લાગશે. અહીં બસ, ટ્રેન અને ઓટોમાં જબદરસ્તીથી સવારી ભરવામાં આવે છે.

ભારતની 10 ખરાબ બાબતો જેને તમે કરશો 'hate'
ગંદા અને ઘોંધાટવાળા રસ્તાઓ
ભારતમાં એવા બહુ ઓછા રસ્તાઓ જોવા મળશે જે સ્વસ્છ હશે, બાકી મોટાભાગના રસ્તાઓ પર ગંદકી અને કચરો જોવા મળશે, ઉપરાંત ઘોંઘાટ અંગે તો કંહીએ એટલું ઓછું છે.

ભારતની 10 ખરાબ બાબતો જેને તમે કરશો 'hate'
ટ્રાફિક
ભારતનો ટ્રાફિક જામ આખા વિશ્વમાં જાણીતો છે. તેથી અહીં કોઇ આવવા માગતું નથી.

ભારતની 10 ખરાબ બાબતો જેને તમે કરશો 'hate'
ઓટો ડ્રાઇવરની દાદાગીરી
અહીંના ઓટો ડ્રાઇવરના વ્યવહારના કારણે ટૂરિસ્ટને મોટી મુશ્કેલીનો સામનો ઉઠાવો પડે છે. આ લોકો એકનો દસ રૂપિયા ભાવ ગણાવીને ટૂરિસ્ટને છેતરતા હોય છે.

ભારતની 10 ખરાબ બાબતો જેને તમે કરશો 'hate'
પાન-મસાલા થૂકતા લોકો
ભારતમાં પાન મસાલા ખાવા ઘણા લોકપ્રિય છે અને તેના કારણે રસ્તાઓને ગંદા કરવાનો શોખ પણ જૂનો છે.

ભારતની 10 ખરાબ બાબતો જેને તમે કરશો 'hate'
રસ્તાના કિનારે બેસેલા શાકભાજીવાળા
અહીંના રસ્તા આમ પણ દરેક સમયે બ્લોક રહેતા હોય અને તેમા વળી શાકભાજી વેચનારાઓની ભીડ.

ભારતની 10 ખરાબ બાબતો જેને તમે કરશો 'hate'
કચરો ફેંકવો
કચરાને તેના યોગ્ય સ્થળે નહીં ફેંકીને તેને ગમે ત્યાં કોઇ પણના ઘરની સામે ફેંકવો એ તો જાણે કે ભારતીયોની આદત બની ચૂકી છે. તેનાથી ઘણા પ્રકારની બીમારીઓ ફેલાય શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
