આ 10 કામ ખુલ્લેઆમ કરતી નથી ભારતીય છોકરીઓ
નવી દિલ્હી: આજના જમાનામાં કોઇ પણ એવું કામ નથી જેને કરવામાં છોકરીઓ ખચકાટ અનુભવતી હોય. આજની તારીખે જો કોઇ એમ કહે કે આ કામ છોકરીઓ ન કરી શકે તો આ એકદમ મૂર્ખામીભરી વાત લાગશે. પરંતુ છોકરીઓએ પોતે 10 એવા કામની યાદી બનાવી છે જે તે સાર્વજનિક સ્થળો પર કરતી નથી અથવા કરવા માંગતી નથી.
જૂની દિલ્હી ફિલમાના યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી છોકરીઓ તે વસ્તુઓ વિશે કહી રહી છે જે તે સાર્વજનિક જગ્યાએ કરી શકતી નથી. આ વીડિયો હાલમાં ખૂબ વાઇરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે. તસવીરોમાં જુઓ 10 કામ જે છોકરીઓ સાર્વજનિક રીતે કરવા માંગતી નથી.

પાન ગલ્લા પર સિગરેટ પીવી
છોકરીઓ ભલે ગમે તેટલી ફેશનેબલ કેમ ના થઇ જાય, પરંતુ પાનની દુકાન પર ઉભી રહીને સિગરેટ પીતાં હજુસુધી ગભરાય છે. આ કામ સરળતાથી કરી શકતી નથી આજના જમાનાની છોકરીઓ.

છોકરીઓને પસંદ નથી
આ વીડિયોમાં સામેલ પણ છોકરીઓ સાર્વજનિક રીતે પુરૂષો દ્વારા પેશાબ કરવાને ખોટું માને છે અને કહે છે કે તે ક્યારેય આમ કરશે નહી. છોકરીઓ તેને હાઇજીન રીતે જોવા માંગે છે અને કહે છે કે આ આપણા દેશની સુંદરતાને ખરાબ કરે છે.

સુરક્ષા માટે ખોટું
વીડિયોમાં સામેલ બધી છોકરીઓ લોકો પાસે લિફ્ટ માંગવામાં ભૂલ માને છે. ખાસકરીને પોતાની સુરક્ષાને લઇને આ તેને ખોટું ગણે છે.

સેફ્ટી માટે ખતરો
ઘરમાં એકલા રહેતાં કોઇ ઇલેક્ટ્રિશિયન અથવા કેબલ ઓપરેટરની હાજરી ઇચ્છતી નથી છોકરીઓ. તે માને છે કે તેમની સેફ્ટી માટે ખતરનાક છે.

ખોટી રીતે અંડરગાર્મેંટ દેખાડવાની ફેશન નથી
મોટાભાગે જોવામાં આવ્યું છે કે છોકરા ખુશ થતાં સાર્વજનિક રીતે પોતાનું શર્ટ ઉતારી લે છે, પરંતુ આ કામ છોકરીઓ કરવા માંગતી નથી. અંડરગારમેંટ બતાવવા અથવા શર્ટલેસ થવું છોકરીઓ ખોટું ગણે છે.

આ કામ કરવા માંગતી નથી છોકરીઓ
છોકરીઓ રાતે જેમકે બસ, મેટ્રોનો ઉપયોગ કરવા માંગતી નથી. તે પોતાની સુરક્ષા માટે ખતરો ગણે છે.

ટેવ બદલવા માંગતી નથી
છોકરીઓને સાર્વજનિક રીતે પગ ફેલાવી બેસવું પસંદ નથી. તે કહે છે કે આ પ્રકારે બેસવું ખોટું છે અને તે આમ ક્યારેય કરવા માંગતી નથી.

સરળતાથી કરતી નથી છોકરીઓ
જો કે હવે આ વાત સામાન્ય થઇ ગઇ છે, પરંતુ હજુ પણ છોકરીઓ આ કામને સરળતાથી કામ કરી શકતી નથી. વીડિયોમાં છોકરીઓ સ્વિકારે છે સાર્વજનિક સ્થળે તે શોર્ટ્સ પહેરવાનું પસંદ કરતી નથી.

સરળતાથી કરી શકતી નથી આ કામ
દિલ્હીની આ છોકરીઓ માને છે કે તે એકલા ફરવામાં ખચકાટ અનુભવે છે. તે આમ કરવામાં ડરે છે. તે સુરક્ષાના હિસાબે તેને ખોટું ગણે છે અને આમ કરવામાં ડરે છે.

ખચકાટ અનુભવે છે છોકરીઓ
ભારતમાં ભલે આધુનિકતા ચલણ વધી રહ્યું હોય, ભલે જ અહીંના લોકો ગમે તેટલા ફેશનેબલ કેમ ન થઇ જાય, પરંતુ તે કોન્ડોમ જેવી વસ્તુ ખરીદવામાં હજુ પણ ગભરાઇ છે અને આ કામ સરળતાથી કરી શકતી નથી.
આ 10 કામ ખુલ્લેઆમ કરતી નથી ભારતીય છોકરીઓ
આ 10 કામ ખુલ્લેઆમ કરતી નથી ભારતીય છોકરીઓ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
