Muslim Population: ભારતના 10 સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા રાજ્ય, જુઓ પુરી લિસ્ટ
ભારત વિવિધ પરંપરાઓ અને સંસ્કૃતિઓ સાથે વિવિધ ધર્મો ધરાવતો લોકશાહી દેશ છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ભારત કરતાં વધુ મુસ્લિમો ફક્ત પાકિસ્તાન અને ઇન્ડોનેશિયામાં રહે છે.

આજે અમે તમને ભારતમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા રાજ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અહીં જુઓ મુસ્લિમોની સંખ્યા કયા રાજ્યમાં છે. મુસ્લિમોની વાસ્તવિક સંખ્યા આગામી વસ્તી ગણતરી બાદ જાણી શકાશે. પરંતુ અમે અહીં 2011ની વસ્તી ગણતરી મુજબનો ડેટા મૂકી રહ્યા છીએ.
- ઉત્તર પ્રદેશ એ ભારતમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતું રાજ્ય છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોની વસ્તી 3.84 કરોડ છે.
- પશ્ચિમ બંગાળ ભારતમાં બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની વસ્તી 24.6 મિલિયન છે.
- મુસ્લિમ વસ્તીની દ્રષ્ટિએ બિહાર દેશમાં ત્રીજા ક્રમે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ બિહારમાં મુસ્લિમોની વસ્તી 1.75 કરોડ છે.
- મુસ્લિમ વસ્તીની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર ચોથા ક્રમે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ મહારાષ્ટ્રમાં મુસ્લિમોની વસ્તી 1.30 કરોડ છે.
- મુસ્લિમ વસ્તીની દ્રષ્ટિએ આસામ પાંચમા ક્રમે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ આસામમાં મુસ્લિમોની વસ્તી 1.06 કરોડ છે.
- મુસ્લિમ વસ્તીની દ્રષ્ટિએ કેરળ છઠ્ઠા ક્રમે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ કેરળમાં મુસ્લિમોની વસ્તી 88 લાખ છે.
- મુસ્લિમ વસ્તીની દ્રષ્ટિએ જમ્મુ અને કાશ્મીર સાતમા ક્રમે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, જમ્મુ અને કાશ્મીર મુસ્લિમોની વસ્તી 85.67 લાખ છે.
- મુસ્લિમ વસ્તીની દ્રષ્ટિએ રાજસ્થાન 9મા ક્રમે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ રાજસ્થાનમાં મુસ્લિમોની વસ્તી 62 લાખ છે.
- મુસ્લિમ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત 10મા ક્રમે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી 58.46 લાખ છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
