નોએડામાં શ્વાન પોલિસીને મંજૂરી, શ્વાન કે બિલ્લી કોઇને નુક્સાન કરે તો માલિકને દંડ
દિલ્હી નોએડામાં શ્વાન અને બિલાડી પાળનાર સતર્ક થઇ જજો તેમારા માટે આવી રહ્યો છે. કાયદો. તમારા પેટ્સ જો કોઇન નુક્સાન પહોચાડશે તો તમને 10000 રૂપિયાનનો દંડ થશે. નોએડામાં હાલમાં શ્વાનના બચકા ભરવાના બનાવ વધી રહ્યા છે. જેને ધ્ય
દિલ્હી નોએડામાં શ્વાન અને બિલાડી પાળનાર સતર્ક થઇ જજો તેમારા માટે આવી રહ્યો છે. કાયદો. તમારા પેટ્સ જો કોઇન નુક્સાન પહોચાડશે તો તમને 10000 રૂપિયાનનો દંડ થશે. નોએડામાં હાલમાં શ્વાનના બચકા ભરવાના બનાવ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને નોએડા પ્રાધિકરણે ડોગ પોલીસીને મંજૂરી આપી દીધી છે. જેમા કહેવામાં આવ્યુ છે કે, જો તમારુ પાલતુ જાનવર કોઇને નુક્સાન કહશે તો તેનામાટે માહિકને 10,000 રૂપિયાનો દડ ભરવો પડશે. આને લઇને નોએડા પ્રધિકરણે પોાતાના અધિકારીક ટ્વીટર હેનડર પર કહ્યુ કે, પાલતુ શ્વાન અને બિલ્લીના લીધે કોઇ અપ્રિય ઘટના બને તો 10,000 રપિયાનો આર્થિક દંડ કરવામા આવશે. અન ઘાયલનો ઇાલાજનો ખર્ચ પણ માલિકે ભોગવો પડશે.

ટ્ટીટર કરીને જાણકારી આપવામા આવી છે કે, આ નિર્ણય 207વી બોર્ડ બેઠકમાં લેવામાં આવ્યો છે. ટ્વીટ કરીન કહેવામાં આવ્યુ છે કે, આજે નોએડા ઓર્થોરીટીએ 207 મી બોર્ડ બેઠકમાં આવારા પાલતુ શ્વાન અન પાલતુ બિલ્લીના અનુસંધાનમાં નિર્ણય લેવામાં આવ્યો છે. નોએડા ક્ષેત્રમાં એનીમલ વેલફેર ફન્ડ ઓફ ઇન્ડીયાના ગાઇડલાઇનનું પાલન કરતા પ્રાધિકરણ દ્વારા નીતિ બનવામાં આવી છે.
નોએડા ઓર્થોરીટી દ્વારા કહેવામા આવ્યુ છેકે, 31 માર્ચ સુધી NPRA દ્વારા શ્વાન અને બિલ્લી બંનેનુ રજીસ્ટ્રેશન કરાવુ પડશે. અને રજીસ્ટ્રેશન નહી કરવામાં આવ્યુ તો તેના પર પણ દંડ લગાવામા આવશે.
પાલતુ શ્વાન માટે સ્ટેલાઇજેયાન અને એન્ટીરેબીજ વૈક્સીનેશન લગાવાાનું પણ અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે.
તમે આ નિયમોની અવગણના કરશો 1 માર્ચ 2023થી પ્રતિમાસ 2000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.
શ્વાનના મોઢાને સાર્વજનીક વિસ્તારમાં બંધ કરીને રાખવુ પડસે.
જગ્યા જગ્યાએ ગંદકી ના થાય તે માટે તે માટે માલિકે તેનો સામાન સાથે લઇને ચાલવુ પડસે.
પાલતુ જાનવરો દ્વારા જાહેર જગ્યાએ ગંદગી કરવા પર માલિકને દંડ કરવામાંઆવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
