Bihar: ભાગલપુરમાં સિલેન્ડર વિસ્ફોટમાં એકનું મૌત, ત્રમ ઘાયલ, SDRF-ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી
બિહારના ભગલપુરમાં શનિવારે મોટી દર્ઘટના થઇ ગઇ હતી. દુર્ઘટનામાં એક વ્યક્તિની મોત થઇ ગઇ હતી. અને ત્રણ લોકો ઘાયલ થઇ ગયા હતા. બરગંજ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં વિસ્ફોટ થવાથી મોટી દુર્ઘટના થઇ ગઇ હતી. એકની મૌત અને ત્રણ અન્ય ઘાયલ થઇ ગયા હતા.

ભાગલપુરના એસએસપી આનંદ કુમારે જણાવ્યુ હતુ કે, સાંજના જાણકારી મળી કે બબરગજ થાણા વિસ્તારમાં સિલેન્ડર બ્લાસ્ટ થઇ ગયો છે. જેમા એક વ્યક્તિની મોત થઇ ગઇ છે. ઘટના સ્તળ પર એફએસએલએસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ પહોચી ગઇ હતી.
એસડીઆરએફ અે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી કામમાં લાગી ગયા હતા. કાટમાળને દુર કરવાનું કામ ચાલી રહ્યુ છે. એસએસપીએ કહ્યુ કે, બ્લસ્ટ કેમ થયો તેની તપાસ ચાલી રહી છે. ધાયલોને ઇલાજ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. સાથે જ અમે આગળની તપાસ કરી રહ્યા છીએ.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
