Gujarat Election Counting: આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવી ખઁભાળીયા ભેઠક પર આગળ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી સવારે 8 વાગ્યાથી મત ગણતરી કેન્દ્રો પર ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવી આગળ ચાલી રહ્યા છે જ્યારે કોગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ બીજા નંબર પર છે. સવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી સવારે 8 વાગ્યાથી મત ગણતરી કેન્દ્રો પર ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવી આગળ ચાલી રહ્યા છે જ્યારે કોગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ બીજા નંબર પર છે. સવારે પોસ્ટલ બેલેટ પેપરથી મત ગણતરીની શુરુઆત થઇ હતી જેમા ઇશુદાન આગળ છે.

ખંભાળિયા ખાતે SNDT સ્કૂલ ખાતે મત ગણતરી હાલ ચાલી રહી છે. દ્વારકા જિલ્લાની ખંભાળિયા 81 અને દ્વારકા 82 વિધાનસભા બેઠકની ગણતરી ચાલી રહી છે. ખંભાળિયા બેઠક પર પર આપ સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીના પરિણામોને લઇ લોકોમાં ઉત્સુકતા જોવા મળી છે.
દ્વારકા બેઠક પર પબુભા માણેકના પરિણામ પર બધાની નજર છે. પોસ્ટલ બેલેટ માં જિલ્લા ની બન્ને બેઠક પર આપ પાર્ટી આગળ. ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંદ માને ગુજરાતની તમામ બઠકો પર પ્રચાર કર્યો હતો. આપ 181 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
