Illegal immigration to the US from India : અમેરિકાએ તગડી મુકેલા ભારતીયોની ત્રીજી ફ્લાઈટ ક્યારે ભારત પહોંચશે?
Illegal immigration to the US from India : અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને સતત પરત મોકલવામાં આવી રહ્યાં છે. હાલમાં જ બીજી ફ્લાઈટમાં 119 ભારતીયોને અમેરિકાથી ભારત પરત લાવવામાં આવ્યા હતા.
હવે ત્રીજી ફ્લાઈટ પણ ટૂંક સમયમાં ભારત આવી રહી છે. હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રો અનુસાર આ ફ્લાઈટમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ હશે.

ત્રીજી ફ્લાઈટના સામે આવેલા લિસ્ટ અનુસાર, આ ફ્લાઈટમાં કુલ 157 ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યાં છે. આ ફ્લાઈટમાં 22 ગુજરાતીઓ પણ સામેલ છે.
જણાવી દઈએ કે, બીજી ફ્લાઈટમાં 119 ગેરકાયદે ભારતીયોને અમેરિકાએ ભારત મોકલ્યા છે. આ ભારતીયોને લઈ પ્લેન અમૃતસરમાં લેન્ડ થયું હતું.
આ પ્લેનમાં 67 પંજાબના, 33 હરિયાણાના, 8 ગુજરાતી તેમજ ઉત્તર પ્રદેશના ત્રણ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે તેમજ હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કશ્મીરના એક-એક વ્યક્તિ સામેલ હતા.
ગુજરાતના આઠ લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ ગુજરાતીઓને અમદાવાદ લાવીને તેમના ઘરે પહોંચાડાયા છે.
જણાવી દઈએ કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની નબળી નીતિઓને કારણે ભારતીઓને હથકડીમાં બાંધીને ભારત લવાયા છે. અમેરિકાના આ પગલાને કારણે ભારતીયોમાં ગુસ્સો છે. લોકો સરકારની નબળી નીતિની આકરી ઝાટકણી કાઢી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
