હવામાન અને તાપમાન બન્નેનો યુટર્ન : સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ
ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો નાખુશ અને લોકો ખુશ
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભરઉનાળે ચોમાસા જેવું માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગની મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે હવામાનમાં પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કેટલીક જગ્યા વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. અમરેલી, રાજકોટ, જામનગર,દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા.

કમોસમી વરસાદની પડતાની સાથે ખેડૂતોની ચિંતા વધારો થઇ ગયો છે. ઉનાળા પાકને નુક્શાન થાય તેવી ખેડૂતોમાં ભીતિ છે. કેરી, ડુંગળી, મગ, તલ, બાજરા જેવા પાકને ભારે નુકશાન થતા હાલતો ખેડૂતો ચિંતામાં છે. બીજી બાજુ વરસાદ પડતાની સાથે રાજ્યભરમાં ગરમીનો પારો ગગડ્યો છે. દિવસ અને રાત દરમ્યાન ઠંડું વાતાવરણ થઇ ગયું છે. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો છે.
તાપમાન
- અમદાવાદ ૩૭.૪
- ડીસા ૩૭.૪
- ગાંધીનગર ૩૮
- ઇડર ૩૭.૪
- વીવી નગર ૩૭.૩
- સુરેન્દ્રનગર ૩૯
- સુરત ૩૨.૮
- વડોદરા ૩૬.૩
- વલસાડ ૩૨.૪
- ભાવનગર ૩૫.૨
- અમરેલી ૩૮
- રાજકોટ ૩૯.૧
- નલિયા ૩૩.૮
- કંડલા એરપોર્ટ ૩૬.૬
- ભુજ ૩૭.૮
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
