***તો આપની પત્ની પણ બની શકે છે રણચંડી, જુઓ વીડિયો
વડોદરા, 20 નવેમ્બર: જો આપના લગ્ન થઇ ગયા હોય, અને આપ આપની પત્નીને છેતરીને કોઇ અન્ય સ્ત્રીના પ્રેમમાં પડ્યા હોવ, અને તમારી પત્નીની પીઠ પાછળ તમારી અને તમારી પ્રેમીકા વચ્ચે કંઇક રંધાઇ રહ્યું હોવ તો સાવધાન થઇ જજો. કેમકે આપની પત્ની પણ બની શકે છે રણચંડી...

પછી શું આ શખ્શની પત્ની પોતાના ભાઇઓ સાથે આવી ચડી આ શખ્સના ઘરમાં જ્યાંથી તેને ધકેલી કાઢવામાં આવી હતી. અને તેણે પોતાના પતિની પ્રેમીકા અને પોતાના પતિ બંનેને બરાબરનો મેથીપાક ચખાડ્યો. પોતાની પત્ની આવી હોવાના ભયથી આ શખ્શ બાથરૂમના માળીયા ઉપર ચડી ગયો હતો.
આ હાસ્યાસ્પદ ઘટના વડોદરાની છે, સમગ્ર ઘટના જુઓ વીડિયોમાં...
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/u_NIagLu1Ng" frameborder="0" allowfullscreen></iframe></center>
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
