BBC Documentary: ગુજરાત વિધાનસભામાં બીબીસી ડોક્યુમેન્ટ્રીની વિરુદ્ધમાં ઠરાવ લાવામાં આવશે.
સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ વિધાનસભામાં બિન સરકારી સંકલ્પ ચર્ચા કરવા દરખાસ્ત કરી છે. ગુજરાત ના ઇતિહાસમાં પહેલી વાર વિદેશી મીડિયાની વિરોધમાં બિન સરકારી સંકલ્પ પર 10 માર્ચના રોજ ચર્ચા કરવાામાં આવશે.
ગુજરાત વિધાનસભામાં બીબીસી ડોક્યુમેટ્રી પર ઠપકો આપવા વિધાનનસભામાં દરખાસ્ત લાવામા આવશે. તેમજ કેન્દ્ર સરકાર તેના પર કાર્યવાહી કરે કરવાની માગ કરવામાં આવશે. જેમા પહેલીવાર બિન સરકાર વિદેશ મીડિયા વિરોધી સંકલ્પ રજૂ થશે. બીબીસી દ્વારા 2002 ના ગુજરાત હિસા પર ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. જને લઇને ભારતમાં વિરોધ થયો હતો. તેને લઇને હવે ગુજરાત વિધાનસભામાં પણ ભાજપના ધારાસભ્ય બીબીસી સામે ઠરાવ લાવશે.

સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ વિધાનસભામાં બિન સરકારી સંકલ્પ ચર્ચા કરવા દરખાસ્ત કરી છે. ગુજરાત ના ઇતિહાસમાં પહેલી વાર વિદેશી મીડિયાની વિરોધમાં બિન સરકારી સંકલ્પ પર 10 માર્ચના રોજ ચર્ચા કરવાામાં આવશે. સામાન્ય રીતે બિન સરકારી વિષયક બાબત ભારત સરકારને રાજ્ય સરકાર વિષયક બાબતો સમસ્યા કે પ્રશ્નોને ઉકેલવા અનુરોધ કરવા માટે આવતા રહ્યા છે. ધારાસભ્યને વિધાનસભામા મળેલા વિશેષ અધિકારની રૂએ કડક કાર્યવાહીની માગણી કરતા સંકલ્પ તૈયાર થયો છે. જેના પર એક કલાક ચર્ચા કરવામાં આવશે.
એક કલાકની ચર્ચા બાદ સંકલ્પ ભારત સરકારને પાઠવવામાં આવશે. જેના આધારે બીબીસી સામે કાર્યવાહી કે વિરોધ કરવા ભારત સરકારને બળ મળશે. ગૃહમાં ધારાસભ્ય વિપુલ પટેલ દ્વારા રજૂ નથારા બિન સરકારી સંકલ્પની વિકોત જણાવાઇ છે. જેમા ગોધરાકાંડ અને રમખાણોની તપાસ માટે રચાયેલા પાંચ વિવિધ કોર્ટના ચુકાદા, અવલોકનો બાદ કહેવામાં આવયુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
