વિપલ ચૌધરી આપમાંથી લડશે ચૂંટણી, કેજરીવાલની ઉપસ્થિતિમાં જોડાશે આપમાં
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી વિસનગરથી આમ આદમી પાર્ટીમાથી ચૂંટણી લડશે. વિસનગરની બેઠક પર હાલ વર્તમાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે. વિસનગર બેટકમા ચૌધરી ઠાકોર સમાજ અને પટેલ સમજાનું પ્રભૂત્વ છે. આ વિપુલ ચૌધરીને ડેરીમાં ગેરરીતી
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી વિસનગરથી આમ આદમી પાર્ટીમાથી ચૂંટણી લડશે. વિસનગરની બેઠક પર હાલ વર્તમાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે. વિસનગર બેટકમા ચૌધરી ઠાકોર સમાજ અને પટેલ સમજાનું પ્રભૂત્વ છે. આ વિપુલ ચૌધરીને ડેરીમાં ગેરરીતી મામલે જેલમાં પૂરી દેવમાં આવ્યા છે. જેને લઇને શંકર ચૌધરી દ્વારા બનાવામાં આવેલ અબુર્દા સેના દ્વારા સતત રાજ્ય સરકાર સામે દેખાવો કરી રહ્યા છે.

વિપુલ ચૌધરીએ 15 નવેમ્બરના રોજ આમ આદમી પાર્ટીમાં વિસનગરમાં શક્તિ પ્રદર્શન કરીને જોડાશે અને વિસનગરથી ચૂંટણી લડશે. આ મામલે આપના પ્રદેશ મહામંત્રી વિપુલ સાકરીયાએ વિપુલ ચૌધરીના આપમાં જોડવાને લઇને ખુશી વ્યક્ત કરી છે.
વિપુલ ચૌધરી વાવ થરાદથી મોટા ભાગે ચૂંટણી લડતા હતા. આ બેઠકો પર ચૌધરી ઠાકોર સમાજનું પ્રભૂત્વ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં વિપુલ ચૌધરી આપમાં જોડાશે. દુધ સાગર ડેરીના પૂર્વ ચૈરમેન છે. અને તેના લીધે ગ્રામીણ વિસ્તારમાં તેમનું પ્રભૂત્વો જોવા મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
