સુરતમાં ભડકી હિંસા 6 લોકો ઇજાગ્રસ્ત, પોલિસે 40ને પકડ્યા
અમરેલીમાં બે સમુદાય વચ્ચે થયેલી હિંસામાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગુરુવાર રાતે આ ઘટના બની છે. જાણો આ અંગે વધુ અહીં.
ગુજરાતના અમરેલીમાં બે સમુદાય વચ્ચે થયેલી હિંસામાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગુરુવાર રાતે આ ઘટના બની છે. અમરેલીના કોસાડમાં આ ઘટના બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલિસે તેમની પર પણ પથ્થર ફેંક્યા હતા. જે પછી પોલીસે સ્થિતિને કાબુમાં લાવવા માટે ચાર રાઉન્ડ ગોળી પણ ચલાવી હતી. પોલીસે આ ઘટનામાં 40 લોકોની ધરપકડ કરી છે. અને આ મામલે તપાસ ચાલી રહી છે. નાનકડી વાતે વિવાદ થતા બે ટોળા સામ સામે આવ્યા હતા. જો કે પોલિસે કહ્યું છે હાલ ત્યાં સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યા છે. અને મોટી સંખ્યામાં પોલિસ દળ ત્યાં મૂકવામાં આવ્યું છે.

માનવામાં આવે છે કે આ તોફાન બે બૂટલેગરો વચ્ચે આંતરિક વિવાદના કારણે થયું છે. વળી ટોળાએ મસ્જીદ પર પથ્થરમારો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે ટીયર ગેસના સેલ અને ગોળીના ફાયરિંગ કરીને સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હાલ તો કાલની અથડામણ પછી ભારે પોલીસ બંદોવસ્ત ત્યાં કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એક બાજુ જ્યાં ગુજરાતમાં હિંસા ભડકી છે ત્યાં જ બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ રામ નવમી પછી હિંસા અને તોફાન થયા છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
