PM મોદીએ ઇન્ટરનેશન એક્સચેન્જનું કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગુજરાતની મુલાકાતે છે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતને લગતી તમામ ખબરોની અપટેડ થવા. વાંચો આ ખબર.
ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીફ્ટ સીટી ખાતે ભારત આંતરાષ્ટ્રીય એક્સચેન્જ કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં બીએસઇના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે આ ભારતનું પહેલું આંતરાષ્ટ્રીય એક્સચેન્જ સેન્ટર છે. જો કે ભારે ભીડના કારણે રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું હતું.

Gandhinagar: PM Narendra Modi at inauguration of Global trade show pic.twitter.com/Vx3kgXZ06c
— ANI (@ANI_news) January 9, 2017
વધુમાં મોદીએ આજે ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધાટન કર્યું હતું. જે બાદ તેમણે રશિયાના નાયબ વડાપ્રધાન સાથે આ ટ્રેડ શોની મુલાકાત કરી હતી. જે દરમિયાન તે જાપાન પેવેલિયન મુલાકાત પણ લીધી હતી. નોંધનીય છે કે અહીં 1000 કંપનીઓ દ્વારા 1500 વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. વળી તેમાં 1500 વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. અને 12 દેશના ઉદ્યોગકારોઓ પણ હાજરી આપી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
