મંત્રી સર્બાનંદ સોનોવાલે કરી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાત
VGGS 2024: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત હેલિપેડ, ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત દેશના સૌથી વિશાળ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની આજે કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ સૌજન્ય મુલાકાત કરી હતી.
આ મુલાકાત વેળાએ મંત્રીને બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલા પ્રદર્શન વિશે અધિકારીઓએ માહિતગાર થયા હતા.
આ પેવેલિયનમાં ભારતના 12 મહત્વના બંદરો અને લોથલ ખાતે બનાવવામાં આવી રહેલા મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા દર્શકોને રૂબરૂ જીવંત અનુભવ કરવામાં આવી રહ્યો છે.

આ અંગે મંત્રી સર્બાનંદ સોનોવાલે માહિતી મેળવી હતી, તથા પેવેલિયનમાં મંત્રાલય દ્વારા થઈ રહેલા મહત્વના પ્રોજેક્ટ અને યોજનાઓને દર્શાવતી ફિલ્મ પણ નિહાળી હતી.
આ દરમિયાન ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન- CEO રાજકુમાર બેનીવાલ, ઈન્ડિયા પોર્ટ એસોસિયેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તથા મંત્રાલયના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
