ગાંધીનગરમાં લાઇટ શો દ્વારા ભારત-યુએઇ મિત્રતાનું પ્રદર્શન
light show in Gandhinagar: ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે લાઇટ શોમાં ભારત-UAE મિત્રતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (VGGS 2024) નું આયોજન કરવામાં આવ્યું છે. UAE ના પ્રમુખ નાહયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિના મુખ્ય અતિથિ છે.

ગુજરાત માહિતી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. PM મોદી અને UAE ના રાષ્ટ્રપતિની હાજરીમાં ભારત અને UAE વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બંને દેશોની ભાગીદારી અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
#WATCH | Light show at Gandhinagar's Mahatma Mandir convention centre depicts India-UAE friendship
— ANI (@ANI) January 10, 2024
Vibrant Gujarat Global Summit is being held here from January 10-12 pic.twitter.com/nvhQXDp9bm
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
