Earthquake : વલસાડ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા, જાણો તીવ્રતા અને કેન્દ્રબિંદુ
Earthquake : ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. વલસાડ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ આ ભૂકંપનો આછો અનુભવ કર્યો હતો, જેના પગલે થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા નોંધાયેલા આંકડા મુજબ, આ ભૂકંપની તીવ્રતા 2.5 મેગ્નિટ્યુડ (Magnitude)ની હતી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ (Epicenter) વલસાડ શહેરથી લગભગ 46 કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
વલસાડ જિલ્લો સિસ્મિક ઝોનમાં આવતો હોવાથી સમયાંતરે આ પ્રકારના નાના આંચકા અનુભવાતા રહે છે. જો કે, નિષ્ણાતોના મતે 2.5ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય રીતે નબળો ગણાય છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
