હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પાલનપુર ખાદી ગ્રામોધોગ ખાતે તિરંગાનું વેચાણ થશે!
“હર ઘર તિરંગા” કાર્યક્રમનું રાષ્ટ્રવ્યાપી ઊજવણી કરવામાં આવનાર છે.
“હર ઘર તિરંગા” કાર્યક્રમનું રાષ્ટ્રવ્યાપી ઊજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની શાનદાર ઉજવણી માટે તમામ કચેરીઓને રાષ્ટ્રધ્વજ સહેલાઇથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર કુટીર અને ગ્રામોધોગ વિભાગના હસ્તકના ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ૧૪ એમ્પોરિયા ખાતે તા.૧૫ જુલાઇ થી તા.૧૫ ઓગષ્ટ-૨૦૨૨ દરમ્યાન રાષ્ટ્રધ્વજ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે જય હિંદ ખાદી ગ્રામોધોગ સંઘ અને નવજીવન ખાદી ગ્રામોધોગ સેવા સંઘ ખાતે રાષ્ટ્રાધ્વજ વેચાણથી મેળવી શકાશે. ગુજરાત રાજય ખાદી ગ્રામોધોગ બોર્ડ સાથે સંકળાયેલી ૧૪ એમ્પોરિયાની અને ૨૧ ખાદી સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ વેચાણ માટે ઉપલબ્ધ છે. ખાદીના રાષ્ટ્રીય ધ્વજ “ખાદી અને ગ્રામોધોગ આયોગ પર વેચાણના હેતુસર ઉપલબ્ધ છે.
કેન્દ્ર સરકાર દ્વારા અમૃત મહોત્સવ આઝાદી કા મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે, આ કાર્યક્રમને લઇને દેશભરમાં સ્વાતંત્ર્ય દિવસ પહેલાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન લોકોને પોતાના ઘરોમાં, ઓફીસ પર, સરકારી કચેરીઓ ખાતે તેમજ ધંધાકીય સ્થળોએ રાષ્ટ્ર ધ્વઝ ફરકાવવા સૂચન કર્યુ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ પ્રોફાઇલ ફોટોમાં રાષ્ટ્ર ધ્વઝ રાખવા અપીલ કરી છે. ત્યારે, મોટા પ્રમાણમાં રાષ્ટ્રધ્વઝ ઉપલબ્ધ કરવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો દ્વારા ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રોને રાષ્ટ્રધ્વઝ બનાવવા અને તેને વેચાણ કરવા જણાવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
