ભારતનું અને ભારતીયોનું વૈશ્વિક મહત્વ વધ્યું છે: UKના સાંસદ પ્રીતિ પટેલ
ગાંધીનગર, 8 જાન્યુઆરી: : તેરમા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની પૂર્વસંધ્યાએ યોજાયેલા યુથ પ્રવાસી ભારતીય દિવસના ઉદ્ઘાટન પ્રસંગે મેમ્બર ઑફ પાર્લામેન્ટ અને યુનાઇટેડ કિંગડમ પ્રાઇમ મિનિસ્ટર્સ ડાયસ્પોરા ચેમ્પીયન પ્રીતિ પટેલે પણ હાજરી હતી, તેમણે ઇન્ડિયન ડાયસ્પોરાના વૈશ્વિક મહત્વને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આજે ભારતનું અને ભારતીયોનું વૈશ્વિક મહત્વ વધ્યું છે. તેમણે બ્રિટન અને ઇન્ડિયાના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવી જણાવ્યું હતું કે, બ્રિટનમાં 1.5 મીલિયન ભારતીયો વસે છે.

તેમણે ઇન્ડિયા અને યુ.કે.ની ફાયનાન્સિયલ પાર્ટનરશીપ તેમજ પરસ્પરના વ્યૂહાત્મક સહયોગને મહત્વના ગણાવી ઉમેર્યું હતું કે, બંન્ને દેશોના મહત્વપૂર્ણ સંબંધોમાં યુવાવર્ગની ભૂમિકા અત્યંત મહત્વની છે.
યુવાનોને દેશના ભવિષ્ય અને વિઝન ગણાવીને પટેલે જણાવ્યું હતું કે, વિકાસની વૈશ્વિક દોડમાં શિક્ષણ, તાલીમ દ્વારા યુવાનોએ સજ્જતા કેળવવી પડશે. તેમણે શિક્ષણને જ સફળતાની ચાવીરૂપ ગણાવી જણાવ્યું હતું કે, યુ.કે.-ઇન્ડિયા એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ એક લાખ વિદ્યાર્થીઓ બ્રિટનમાં શિક્ષણ મેળવે છે, તો બ્રિટિશ વિદ્યાર્થીઓ પણ ભારતમાં વિવિધ અભ્યાસક્રમોમાં શિક્ષણ મેળવે છે. તેમણે બિન નિવાસી ભારતીયોને સાંસ્કૃતિક દૂત ગણાવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
