રાજ્યના અમદાવાદ અને રાજકોટના બે સેન્ટરો પર યુપીએસસીની પરીક્ષા યોજાશે
રાજ્યમાં આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન 2023 ની પ્રિલિમ પરીક્ષા યોજાશે જેમા રાજ્યમાથી 25 હજાર જેટલા યુવાનો પરીક્ષા આપશે. આ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે એક સવારે 9:30 થી 11:30 દરમિયાન અને બીજી બપોરે 2:30 થી 4:30 જકમિઆન યોજાશે.

રાજ્યેમાં યુપીએસસીના પ્રિલિમનરી પરીક્ષા માટે બે સેન્ટર અમદાવાદ અને રાજકોટ ફાળવામાં આવ્યા છે . ગુજરાતમાંથી અંદાજે 25 હજાર યુવાનો આ પરીક્ષા આપશે. પરીક્ષાનું પરીણા આગામી 20 દિવસમાં જ ાજહેર કરી દેવામાં આવશે. દેશભરમાથી અંદાજે 10 લાખ જેટલા યુવાનો આ પરીક્ષા આપશે.
થોડા દિવસ પહેલા આવેલા પરીક્ષાના પરીણામાં સ્પીપામાથી તાલીમ લીધેલા 16 જેટલા ઉમેદવારોએ યુપીએસસી ક્લિયર કરી છે. જેથી ગુજરાતમાં હવે યુપીએસસી પરીક્ષામાં પાસ કરનાર ઉમેદવારોની સંખ્યમાં સતત વધારો થઇ રહ્યો છે. જેથી યુપીએસસી ઉમેદવારોમાં ઉત્સાહમાં પણ વધારો થઇ રહ્યો છે. પરીક્ષા સેન્ટર પર પરીક્ષાર્થીઓ માટે તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
