આ બોલીવુડ અભિનેત્રીઓએ આપી છે 100 કરોડથી વધુ કરનારી અનેક ફિલ્મો
બોલીવુડમાં એક્ટર્સની બોલબાલા હંમેશા રહે છે. આ અભિનેતાઓ 100 કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મો આપી છે. જોકે આમાં માત્ર એક્ટર્સ જ શામેલ નથી, આ લીસ્ટમાં 4 એક્ટ્રેસનો પણ સમાવેશ થાય છે.
બોલીવુડમાં એક્ટર્સની બોલબાલા હંમેશા રહે છે. આ અભિનેતાઓ 100 કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મો આપી છે. જોકે આમાં માત્ર એક્ટર્સ જ શામેલ નથી, આ લીસ્ટમાં 4 એક્ટ્રેસનો પણ સમાવેશ થાય છે. આજે આપણે બોલીવુડની પ્રખ્યાત એક્ટ્રેસ વિશે અને તેમની એવી ફિલ્મો વિશે જણીશું જે ફિલ્મોએ 100 કરોડથી વધુની કમાણી કરી હોય.

કેટરીના કૈફ
કેટરીના કૈફ બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. પોતાના કરિયરમાં તેણે એકથી એક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. કેટરીનાનીઅત્યાર સુધી કુલ આઠ ફિલ્મો 100 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. સલમાન ખાન સાથેની તેની સૌથી સફળ ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ' છે.આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કુલ 339.16 કરોડની કમાણી કરી હતી.

કરીના કપૂર
કરીના કપૂરને બોલીવુડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણીસુપરહિટ ફિલ્મો આપી છે. તેણે અત્યાર સુધીમાં કુલ સાત ફિલ્મોમાં કામ કર્યું છે, જેણે બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કર્યો છે.તેની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ બજરંગી ભાઈજાન છે, જેણે 320.34 કરોડનું કલેક્શન કર્યું હતું.

દીપિકા પાદુકોણ
આ યાદીમાં દીપિકા પાદુકોણનું નામ પણ શામેલ છે. દીપિકા ફિલ્મો માટે સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક છે. ઓમ શાંતિઓમથી બોલીવુડમાં પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનાર આ અભિનેત્રીએ અત્યાર સુધીમાં કુલ સાત એવી ફિલ્મોમાં કામ કર્યું છે, જે બોક્સઓફિસ પર 100 કરોડની ક્લબમાં પ્રવેશી ચૂકી છે. તેની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ પદ્માવત છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 302.15કરોડની કમાણી કરી હતી.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ વર્તમાન સમયની સૌથી મોટી અભિનેત્રીઓમાંની એક છે. વર્ષ 2022માં અત્યાર સુધી તેમની એક પણ ફિલ્મ ફ્લોપ સાબિત થઈનથી.
આલિયાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 100 કરોડની ઘણી ફિલ્મો આપી છે. અભિનેત્રીએ આવી કુલ સાત ફિલ્મોમાં કામ કર્યું છે, જેણેબોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. તેની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે, જેણે 257.14 કરોડનું કલેક્શનકર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
