રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને સાસંદો અને ધારાસભ્યોની બેઠક મળશે
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધારાસભ્યો સાસંદોને માર્ગદર્શન આપવાા માટે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને હાજર રહેવામાટે સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવા જઇ રહી છે જેન લઇને ભાજપના ધારાસભ્યોની
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધારાસભ્યો સાસંદોને માર્ગદર્શન આપવાા માટે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને હાજર રહેવામાટે સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવા જઇ રહી છે જેન લઇને ભાજપના ધારાસભ્યોની બેઠક બોલાવામાં આવી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, બેઠકમાં બી.એલ સંતોષ અને તરૂણજી યોગ પણ ખાસ ઉપસ્થિત રહેશે.

આ બેઠકમાં શાળા પ્રવેત્સોવની તેયારી કરવા ગયેલા તેમજ ભાજપના સદસ્યતા અભિયાન પેજસમિતિ સંમેલન સહિતના કાર્યક્રમો વચ્ચે વ્યસ્ત ધારાસબ્યોને ગાંધીનગર આવતી કાલે 4 વાગ્યે હાજર રહેવા માટે કહેવામાં આવ્યુ છે. બેઠકમાં તમામ મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યને હાજર રહેવા સૂચના અપાઈ












Click it and Unblock the Notifications
