NIA Operation Dhvast: 8 રાજ્યના 324 સ્થળ પર કર્યવાહી ત્રણની ધરપકડ
NIA Operation Dhvast: અનુસાર 8 રાજ્યોમાં કાર્યવહી કરવાામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર 324 લોકેશન પર આતંકવદી-ગેંગસટ્રર ડ્રેગ્સની હેરાફીરના નેટવર્ક નેસ્તનાબુદ કરવા માટે કાર્યવાહી કરવામા આવી રહી છે. અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

8 રાજ્યોમાં એનઆઇએની સ્પેશયિલ કાર્યવાહી અંગે સમાચાર એજેન્સી એનઆઇએ ની રિપોર્ટ અનુસાર ઓપરેશન ધ્વસ્ત અનુસાર બુધવારે ઘણા રાજ્યમાં રેડ કરવામાં આવી હતી. પંજાપ અને હરિયાણા પોલીસની સાથે એનઆઇએ એ સંયુક્ત કાર્યવાહી કરી હતી. 324 સથળોમાંથી 129 પર રેડ કરવામાં આવી હતી.
એનઆઇએ જે લોકોની ધરપકડ કરી છે તે મોગા પંજાબ, ભિવાની હરિયાણા અને ઉત્તર-પૂર્વી જિલ્લે દિલ્હીના રહેનાર છે. આરોપીઓની ઓળખ ભિવાની ના પરવીન વાધવા, ન્યૂ સીલમપુરના ઉરફાન અે મોગા ના અસ્સા સિહિના રુપમાં કરવામાં આવી છે.
પરવીન વાધવાને જેલમાં લોરેન્સ બિસ્નોઇ સહિત ઘણા કુખ્યાત ગેગ્ટર સાથે સંપર્કમાં હોવાનુ જાણવા મળ્યુ હતુ. એનઆઇએના ખુંખાર ગેગસ્ટર સાથે જોડયેલા ઇરફઆનના ન્યૂ સીલમપુર દિલ્હી વાળા ઘરેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યાહ તા. જસ્સા સિહ કનાડા સ્થિત સૂચીબદ્ધ આતંકવાદી અર્શ ઢલ્લાના ઇશારે કામ કરી રહ્યો હતો.
એનઆઇએ ની તપાસ અનુસાર પરવીન ઉર્ફ પ્રિન્સ લોરેન્સ બિશ્નોઇ અને તેની ગેંગના સભ્યો દિપક ઉર્ફ ટીનુ અને સંપત નેહરા સહિત અન્ય હયોગીઓના નિયમિત સંપર્માં હતા.તે જેલની અંદરથી તેમની ખાસ મેસેજ લાવનાર દુતના રુપમાં કામ કરતો હતો.
ઇરફાન ઉફ્ર છેનુ ની ગિતિવિધિની તપાસમાં ગેંગસ્ટર કોશલ ચૌધરી અને તેના સાથીઓ સુનીલ બાલિયાન ઉર્ફ ટિલ્લુ તાજપુરિયા સહિત અન્ય લોકોની એક આતંકવાદી પ્રવૃતિમાં સંકળાયેલા હોવાનો ખુલાસો થયો હતો. રેડમાં બાદ તેમને એક ઓરોપીના રુપમાં રજુ કરવામાં આવ્યા જેમા હથિયાર પણ મળી આપ્યા હતા.
જસ્સા સિહના અનુસાર એનઆઇએ ખાલિસ્તાન આતંકવાદી પ્રવૃતિમાં તેની ભૂમિકાને સાબિત કરી છે. એઆઇએની તપાસમાં જાણવા મળ્યુ છે. તેણે અર્શ દલ્લાના ઇશાર પર એક પિસ્તાોલ સોપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
