નરેન્દ્ર મોદી C 295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની આધારશીલા ગુજરાતમાં રાખશે
પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી ફરીવાર દિવાળીના તૈહાવાર બાદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના દ્વારા ભારતીય વાયુ સેના માટે સી-295 ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટની મેન્યુફેક્ચરિંગ પ્લાંટની આધારશીલા રાખવા
પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી ફરીવાર દિવાળીના તૈહાવાર બાદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના દ્વારા ભારતીય વાયુ સેના માટે સી-295 ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટની મેન્યુફેક્ચરિંગ પ્લાંટની આધારશીલા રાખવામાં આવશે. રક્ષા મત્રાલયના પ્રવક્તાએ આજે આ અંગે માહિતી આપી હતી. રક્ષા સચિવ તરફથી જણાવામાં આવ્યુ હતુ કે, 30 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સી-295 ટ્રાંસપોર્ટના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની આધારશીલા રાખશે.

સચિવ દ્વારા જણાવામાં આવ્યુ હતુ કે, સી 295 એરક્રાફ્ટ વાયુસેના માટે એક જરૂરી એરક્રાફ્ટ છે. આ પ્લાન્ટ ગુજરાતના વડોદારા ખાતે સ્થાપવામાં આવશે. તેનાથી વાયુસેના માટે આવશ્યક વધારાના આયોાત કરવા માટે પણ વધારાના વિમાનોનું નિર્માણ પણ કરી શકાશે. રક્ષા સચિવે કહ્યુ કે, 40 વિમાન બનાવા સિવાય ગુજરાત વડોદરામાં આ ફેસિલિટી વાયુસેાની જરૂરિયાતની વિમાનનું નિર્માણ કરશે.
ડિફેન્સ આ ફિસરે જણાવ્યુ હતુ કે, ભારતીય વાયુ સેના માટે સી 295 પરીવહન વિમાનનું નિર્માણ ગુજરાતના વડોદરામાં ટાટા એરબેસ દ્વારા કરવામાં આવશે. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતના વડોદરામાં સી 295 ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરીંગ પ્લાંટની આધારશીલા પીએમ 30 ઓક્ટરબરના રોજ રાખશે..
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
