Surendranagar Accident News : સુરેન્દ્રનગરમાં ટ્રક અને મીનિવાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત
Surendranagar Accident News : સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારની સવારે હાઇવે પર પાર્ક કરેલી ટ્રક સાથે મિનીવાનની ટક્કરમાં ચાર લોકોના મોત થયા હતા. આ ઘટના આયા ગામ પાસે બની હતી.
Surendranagar Accident News : સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારના રોજ રોડ પર ઉભેલા ટ્રક પાછળ વાન ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. સાયલા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સવારે છ કલાકે થયેલા આ અકસ્માતમાં વાનને કાપીને લાશોને બહાર કાઢવાની ફરજ પડી હતી.

ઘટના આવી રીતે બની
સાયલા પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોડાસાથી રાજકોટ જઈ રહી હતી, ત્યારે આયા ગામ પાસે પાછળથી ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. વાનમાં સવાર ચારેય મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
સાયલા પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોમવારના રોજ આવી જ એક દુર્ઘટનામાં, ગુજરાતના આણંદ શહેર નજીક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર તેમની મિનિવાન એક સ્થિર ટ્રક સાથે અથડાતાં ત્રણ લોકોના મોત થયા હતા.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
