સુરતઃ ડાયમંડ યુનિટોમાં કામ કરતા રત્ન કલાકારોનું સ્ક્રીનીંગ હાથ ધરાયું
સુરતઃ ડાયમંડ યુનિટોમાં કામ કરતા રત્ન કલાકારોનું સ્ક્રીનીંગ હાથ ધરાયું
સુરતઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા અઠવાડિયા દરિયાન સુરત શહરમાં વધી રહેલ કોવીડ- 19 કેસોને ધ્યાને લઇ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ વિવિધ ડાયમંડ યુનિટમાં કામ કરતા રત્ન કલાકારોનું હેલ્થ સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું. જેમાં 21 ટીમ દ્વારા 146 ડાયમંડ યુનિટોમાં કુલ 17,105 કારીગરોને આવરી લવાયા. તેઓને પ્રોફાઇલેક્ટીક દવાઓ પૂરી પાડવામાં આવી.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી દિવસોમાં પણ આ કામગીરી સતત હાથ ધરી ડાયમંડ યુનિટોમાં કામ કરતા તમામ રત્ન કલાકારોને આવરી લેવામાં આવશે.
આજરોજ ગુજરાતમાં કુલ 624 નવા કોવિડ 19 સંક્રમિતો નોંધાયા. જેમાં 611 દર્દી ગુજરાતના વિવિધ જિલ્લાઓના અને 13 દર્દી અન્ય રાજ્યના નોંધાયેલ છે. આજે કુલ 391 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3 લાખ 63 હજાર 306 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આજરોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 2 લાખ 38 હજાર 131 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે જે પૈકી 2 લાખ 34 હજાર 597 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇનમાં છે અને 3534 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1809 સંક્રમિતોના મોત થઇ ચૂક્યાં છે, અને 22808 દર્દી સાજા થઇ ઘરે પહોંચી ગયા છે. હાલ કુલ 6780 એક્ટિવ કેસ છે જેમાંથી 71 સંક્રમિતો વન્ટીલેટર પર છે.
રાજ્યમાં આજરોજ નોંધાયેલા કુલ કેસ
- અમદાવાદઃ 211
- સુરતઃ 182
- વડોદરાઃ 44
- વલસાડઃ 35
- પાટણઃ 11
- ગાંધીનગરઃ 10
- કચ્છઃ 10
- સુરન્દ્રનગરઃ 10
- રાજકોટઃ 10
- જૂનાગઢઃ 10
- અમરેલીઃ 10
- મહેસાણાઃ 8
- બનાસકાંઠાઃ 7
- ભરૂચઃ 7
- ખેડાઃ 6
- ભાવનગરઃ 5
- અરવલ્લીઃ 4
- નવસારીઃ 4
- મોરબીઃ 7
- ભાવનગરઃ 3
- સાબરકાંઠાઃ 3
- આણંદઃ 3
- બોટાદઃ 3
- જામનગરઃ 2
- પંચમહાલઃ 2
- પોરબંદરઃ 2
- ગાંધીનગરઃ 1
- ગીર સમનાથઃ 1
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
