સુરતમાં દલિત પ્રકરણે પીએસઆઇ સામે હત્યાનો ગુનો નોંધાયો
સુરતના મોટીવેડમાં દલિત યુવાનના મોત પ્રકરણમાં પરિવારજનો મૃતદેહ લેવાની ચીમકી ભારે વિરોધ કર્યો હતો. જેના પ્રત્યાધાત સ્વરૂપે ચોકબજાર પોલીસે પીએસઆઇ વી.એસ.પટેલ વિરૂદ્ધ હત્યા તેમજ એટ્રોસિટીનો ગુનો નોંધ્યો છે. જે બાદ પરિવારજનોએ મૃતકનો કબ્જો સ્વીકાર્યો હતો.
નોંધનીય છે કે આ ઘટનામાં મોત પામેલા યુવાનનું પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવ્યું હતું જેની પ્રાથમિક તપાસમાં યુવકના પગના ભાગે ઇજા થયેલા નિશાન જોવા મળ્યા હતા. હવે એફએસએલ પણ આ તપાસમાં જોડાઈ છે ત્યારે એફએસએલ અને પોસ્ટ મોર્ટમના રિપોર્ટ જ આ વાતની પૃષ્ઠી કરી શકશે કે યુવકનું મોત પોલિસની મારના કારણે થયું હતું કે અન્ય કોઇ કારણે.

જો કે હાલ રાજ્યભરમાં ઉના દલિત પ્રકરણ મુદ્દે વિવિધ રેલી અને વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. ત્યારે સુરત પ્રકરણના પણ ધેરા પ્રતિસાદ હાલ પડી રહ્યા છે. અને પોલિસ પ્રત્યે લોકોનો આક્રોશ પણ સ્પષ્ટ પણે દેખાઇ રહ્યો છે. ત્યાારે આ રિપોર્ટ આ કેસમાં કેવો વળાંક લાવે છે તે તો હવે જોવું જ રહ્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
