જ્યારે સૂરત આવેલી સની લિયોનીએ પત્રકારને ચોડી દીધી થપ્પડ!
ગુરુવારે બોલીવૂડ અભિનેત્રી સની લિયોની સુરતની મહેમાન બની હતી. અહીં તે હોળીના એક કાર્યક્રમમાં ભાગ લેવા આવી હતી. ત્યારે સુરતની ટીજીબી હોટલ ખાતે સની લિયોની જોડે તેવા એક કિસ્સો બની ગયો કે ત્યાં હાજર તમામ લોકો ચોંકી ગયા. સની લિયોનીનો ઇન્ટરવ્યૂ લેવા માટે કેટલાક પત્રકારો હોટલ પર આવ્યા હતા. જ્યાં એક યુવકે પણ પોતાને પત્રકાર જણાવીને સની લિયોનીનો ઇન્ટરવ્યૂ અને કેટલાક તેવા અભદ્ર સવાલો સની લિયોનીને પૂછી લીધા કે સનીનો પીત્તો જતો રહ્યો.

આ કહેવાતા પત્રકારે સની લિયોનીને તેના પોર્ન કેરિયરની સાથે જોડાયેલા કેટલાક સવાલો કર્યા અને તેના એક રાતનો ભાવ શું છું તેવું પૂછતા સનીએ તેનો જવાબ આપવાના બદલે તેને બે થપ્પડ ચોડી દીધી. અને તે બાદ તેણે કોઇ પણ પત્રકારને ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી દીધી.
જો કે આ મામલે કોઇ પોલિસ ફરિયાદ નથી થઇ પણ આ કાર્યક્રમ બાદ સની લિયોની એક પ્રેસ કોન્ફર્ન્સ પણ કરવાની હતી જે પણ આ ધટના બાદ તેણે કેન્સલ કરી હતી. સામાન્ય રીતે પોતાના પોર્ન કેરિયરને લઇને હંમેશા ખુલ્લીને વાત કરતી સની લિયોનીએ પહેલી વાર આ રીતે કોઇ દ્વારા પૂછતા થપ્પડ જડી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
