ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ
ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એલપીજી સિલિન્ડરના ગોડાઉન અને બુકિંગ ઓફિસોની સુરક્ષા વધારવા માટે મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
નવા નિયમ મુજબ, રાજ્યભરના તમામ સરકારી અને ખાનગી ગેસ ગોડાઉનો પર હવે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના રોકી શકાય.

સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે દરેક સ્થળ પર એક પોલીસ જવાનની સાથે મહેસૂલ વિભાગના એક કર્મચારીની પણ ખાસ નિમણૂક કરવામાં આવનાર છે.
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડાને આ અંગેની સૂચનાઓ મોકલી દેવામાં આવી છે જેથી વહેલી તકે અમલીકરણ થઈ શકે.
આ આદેશ પાછળનો મુખ્ય હેતુ રાજ્યમાં રાંધણ ગેસના સિલિન્ડરોની સુરક્ષિત વહેંચણી સુનિશ્ચિત કરવાનો અને સંગ્રહખોરી જેવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવાનો રાખવામાં આવ્યો છે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
