ISRO ના સોથી નાના રોકેટ SSLV-D2 નું સફળતા પૂર્વક લોન્ચીંગ
ઇસરોએ પોતાની સૌથી નાના રોકેટ SSLV-D2નું સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યુ છે. આને શ્રીહરીકોટા સેન્ટરથી લોન્ચ કરવામા આવ્યુ છે. આ રોકેટ ત્રણ સ્પેશક્રાફ્ટ સ્થાપિત કરવામા આવશે.
ISRO Launch of SSLV-D2: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઇસરોએ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલને સપળતાપૂર્ક લોન્ચ કરવામાં આવ્યો હતો. આજ સવારે 9:18 વાગ્યે આ સેટેલાઇટ લોચ કરવામાં આવ્યો હતો. આ વ્વીકલને નાના સેટેલાઇટને લોન્ચ કરવા માટેને તૈયાર કરવામાં આવ્યો છે. તેને આંધ્રા પ્રદેશને શ્રીહરિકોટા સ્થિત ધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ રોકેટ દ્વારા દુનિયાભરમાં આ સેટેલાઇટને સરળતાથી લોન્ચ કરવામાં આવી શકે છે.એસએલવી ડી મિશન SSLV-D2 મિશનને ત્રણ પેલોડ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ સ્પેસક્રાઇફ્ટે ઉડાન ભરી અને 15 મીનીટ સુધી અતરીક્ષનું સપર નક્કી કરી હતી. ત્યાર બાદ તેણે 450 કિમીના સર્કુલર ઓર્પિટથી સેટેલાઇટની સ્થાપના કરી હતી.

આ રેકેટ અંતરિક્ષમાં ત્રણ સેટેલાઇટ એટલે ઉપગ્રહને છોડશે. આ ત્રણ સેટેલાઇટ ઇસરોની EOS-07, અમેરિકાની એક ફર્મ Antaris ના Janu-1 અને ચેન્નઇ સ્થિત સ્પેસ સ્ટાર્ટ્ફ કંપનીના સેટેલાઇટ AmazaadiSAT-2 ને લોન્ચ કરવામાં આવ્યો છે. તેને ધરતીથી નીચલી કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે, ઇસરો પહેલા ટેસ્ટિંગ ઉડાન નિષ્ફળ થઇ ગયુ હતુ. તેને ગયા વર્ષે 9 અગોસ્ટે લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ઇસરોને સફળતા નહોતી મળી શકી.
જો આ રોકેટની વત કરવામાં આવે તો આની કુલ લંભાઇ 34 મીટર છે. અને તેમા બે મીટર વ્યાસનું વ્હીકલ લગાવામા આવ્યુ છે. તેની ડાબી જમણાનું દ્રવ્યમાન 120 ટન છે. બુધવારે ઇસરો તરફથી ટ્વીટ કરીને જણાવામાં આવ્યુ હતુ કે, આની લોન્ચિંગ 10 ફૈબ્રુઆરીએ 9:18 વાગ્યે કરવામાં આવશે. આ રોકેટ ભારત માટે મોટી સફળતા છે. કેમ કે, તેની મદદથી સરળતાથી નાના સેટેલાઇટને લોન્ચ કરવામાં આવી શકે છે.
#WATCH | Andhra Pradesh: ISRO launches Small Satellite Launch Vehicle-SSLV-D2- from Satish Dhawan Space Centre at Sriharikota to put three satellites EOS-07, Janus-1 & AzaadiSAT-2 satellites into a 450 km circular orbit pic.twitter.com/kab5kequYF
— ANI (@ANI) February 10, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
