અમદાવાદમાં સલમાન ખાન અને સોનમ કપૂરે કર્યું રેમ્પવોક
શુક્રવારે, ફરી એક વાર અમદાવાદીઓની મહેમાનગતિ સ્વીકારી પ્રેમ રતન ધન પાયોના લીડ પેર અને બોલીવૂડના સુપર સ્ટાર સલમાન ખાન અને સોનમ કપૂરે. આઇઆઇએમ કેમ્પસમાં યોજવામાં આવેલા "હટ્સ ટુ હાઇટસ્ટ્રીટ" નામના કાર્યક્રમ ભાગ આ સેલેબ્રિટીએ હિમાંશ અને મીયાં મોરીકાવાનું ખાદી કલેક્શન રજૂ કર્યું હતું.
ત્યારે ત્યાં હાજર દર્શકોએ સોનમ અને સલમાનને સ્ટેજ પર રોમ્પવોક કરતા જોઇને અભિભૂત થયા હતા. સલમાન ખાને આ રેમ્પ વોક માટે બ્લેક શેરવાની પહેરી હતી જ્યારે સોનમ વાઇટ ડ્રેસ. આ બન્ને જણા તેમના ગેટઅપમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. ત્યારે સલમાન ખાન અને સોનમ કપૂરના આ ખાસ રેમ્પવોકની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સલમાન ખાન બન્યો શો સ્ટોપર
આઇઆઇએમમાં ફેશન ડિઝાઇનિંગ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા યોજવામાં આવ્યો ફેશન શો જેનો શો સ્ટોપર બન્યો બોલીવૂડનો સુપર સ્ટાર સલમાન ખાન.

ખાદીને કર્યું પ્રમોટ
આ ફેશન શોમાં પ્રેમ રતન ધન પાયોની લીડ પેર સોનમ કપૂર અને સલમાન ખાનને ખાદીને પ્રમોટ કરી હતી.

સોનમ અને સલમાન ખાન
સલમાન ખાન અને સોનમ કપૂરે હિમાંશ અને મીયાં મોરીકાવાનું ખાદી કલેક્શન અહીં રજૂ કર્યું હતું. ત્યારે તેમને રોમ્પવોક કરતા જોવા અહીં બેઠલા દર્શકો માટે એક આઇટ્રીટ સમાન હતું.

રોહિલ બાલ કલેક્શન
એટલું જ નહીં રાજેશ પ્રતાપસિંહ અને રોહિત બાલ પણ આ ફેશન શોમાં પોતાનું કલેક્શન રજૂ કર્યું હતું.

હોટ સલમાન ખાન અને બ્યૂટીફૂલ સોનમ
ત્યારે સલમાન ખાન કાશ્મીરી શાલ અને બ્લેક નહેરું શેરવાની સુપર હોટ લાગતો હતો. તો બીજી તરફ વાઇટ જાપાની જેકેટ અને લોંગ ડ્રેસમાં સોનમ કપૂર પણ લાગતી હતી બ્યૂટીફૂલ.

અનુભવો કર્યા શેર
જો કે આ પ્રસંગે સોનમ કપૂર અને સલમાન ખાન તેમના જીવનના ખાદી પહેરવાના પ્રસંગો અને તેના અનુભવો પણ શેર કર્યા હતા અને લોકોને વધુને વધુ ખાદી પહેરવા અને તેને પ્રમોટ કરવા માટે પણ કહ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
