સૌરાષ્ટ્ર જતી કેટલીક ટ્રેનો રદ કરાઇ, રેલવે મુસાફરી કરતા પહેલા જાણી લો
Western Railway: પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોકને કારણે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્રમાં અનેક ટ્રેનો રદ થવાની તૈયારીમાં છે.
એક સત્તાવાર નિવેદન અનુસાર, ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ, ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન, અને ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 29મી ફેબ્રુઆરીના રોજ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

1 માર્ચના રોજ રદ થનારી ટ્રેનોમાં ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19119 અને 19120 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી, વધુમાં ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી અને 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી 1 માર્ચે રદ રહેશે.
ટ્રેન નંબર 09207 બાંદ્રા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન, ટ્રેન નંબર 22951 બાંદ્રા-ગાંધીધામ એક્સપ્રેસ પણ 1 માર્ચે ટ્રેન નંબર 09459/60 અમદાવાદ-વિરમગામ મેમુ સ્પેશિયલ ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, 1 માર્ચે ભુજથી ઉપડતી ટ્રેન નંબર 14312 આંશિક રીતે વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા તરફ ડાયવર્ટ કરવામાં આવશે, અને ચાણલોડિયા સ્ટેશન પર રોકાશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
