શંકરસિંહ વાઘેલાના શક્તિદળના IT સેલથી નવો વિવાદ

શંકરસિંહ વાઘેલાએ થોડા દિવસ પહેલા આઈટી સેલ સાથે સંકડાયેલા કાર્યકરોની બેઠક યોજી હતી. બાપુએ પણ ગુજરાતના અન્ય નેતાઓની જેમ લોકો સુધી પહોંચવા માટે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું સૂચવ્યું હતું.
જો કે બાપુના નવા પરાક્રમ અંગે કોંગ્રેસમાં જ બેમત પ્રવર્તે છે. એક જુથ એવુ માને છે કે બાપુ કોંગ્રેસના આઈટી સેલને ઉપયોગી થવાને બદલે વિપક્ષી નેતા તરીકે નવું આઈટી સેલ બનાવી રહ્યા છે. તેમણે સરકારની કામગીરી પર નજર રાખવી જોઈએ. તેના બદલે સંગઠનમાં તાકાત વધારવા પ્રયાસ કરી રહ્યા છે.
જ્યારે બાપુના ટેકેદારોનું કહેવું છે કે આઈટી સેલને ધમધમતો કરવાથી લોકો સુધી સરળતાથી વ્યાપક પ્રમાણમાં પહોંચી શકાશે. આ કોઈ પક્ષ વિરોધી પ્રવૃતિ નથી. શંકરસિંહના પ્રયાસોથી કોંગ્રેસને જ ફાયદો થશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
